________________
સાચા પ્રકાશ.
: ૩૧૩ :
છેડતાં અત્યંત પરિશ્રમ અને મુશ્કેલીએ નડે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખાઇ નાંખતાં જરા ચ વાર લાગતી નથી, મેળવતાં વાર લાગે છે. ગુણાને ભૂંસી નાખતાં પરિશ્રમ પડતા નથી, સુસંસ્કારને ભૂંસી નાંખતાં વાર લાગતી નથી; પણ ગુણા અને સસ્કારાને મેળવતાં પરિશ્રમ પડે છે અને વખત લાગે છે. મન, વચન, કાયાના યાગામાં સહુથી અલ્પ, નહિ જેવા જ પરિશ્રમવાળે વચનચેાગ છે. મેઢેથી માટી મેાટી વાતા કરવામાં જરા ય જોર લાગતું નથી. વચનચાતુરી એટલે વચન-વચનામાં વગરપ્રેરણાએ અને વગરપરિશ્રમે આખું ય જગત વળી ગયુ છે.
વચનયાગ કરતાં કાયયેાગ ઘણા જ પરિશ્રમવાળા છે. માઢેથી એલી જવું સહેલું છે, પણ કરી બતાવવું ઘણું કઠણ છે.
વસ્તુનું સ્વરૂપ કહી અતાવવું, શાસ્રા વાંચી સંભળાવવાં બધુંય સહેલું. વનમાં વવું, આચરણમાં આચરવું, પરિશ્રમ વગર બની શકતું નથી.
વચનયેાગ, કાયયેાગ કરતાં મનેયાગમાં પરિશ્રમ અનહદ છે. કાયયેાગના પરિશ્રમના પાર પામેલા કેટલાય નીકળી આવશે પણ મનેાયેાગ સાચવવાવાળા સ`સારમાં કાઇક જ નીકળશે.
કષાય અને વિષયની વૃત્તિ-ારડીએ કાપી નાંખી આત્માને અંધનમાંથી છૂટા કરનાર આજના સમયમાં કેટલા હશે ? તે પછી વીતરાગની દિશામાં ઉદ્યોતની અને ઉન્નતિની ખૂમેા પાડનારમાં તથ્યતા—સત્યતા કેટલી છે તે સ્હેજે ગણી શકાય છે.
રાગદ્વેષ, વૈરિવરોધ અને કષાયવિષયની દિશા સન્મુખ વળીને કહેવું કે જીએ, વીતરાગની દિશામાં કેટલી ઉન્નતિ અને કેટલેા પ્રકાશ થયા છે ? એમનુ... કહેવું સાચુ' છે. ઉન્નતિ છે