________________
(૯)
Gooook
સાચો પ્રકાશ.
૧૦૦૦૦૦૦૦૦૦
kee૭૦૦૦૦૦૦૦૦
Gooooooooooooooo ( ૯ ) Sત્યારે તો ચોમેરથી કોલાહલ થઈ રહ્યો છે કે ઉદ્યોત
થર્યો, ઉન્નતિ થઈ પ્રકાશ થશે. કયાં કઈ દિશામાં? પૂછીએ તે એ જ ઉત્તર મળે છે કે વીતરાગના શાસનની, વીતરાગના ધમની. ભાગ્યફેર હોય કે મતિમંદતા હોય. ગમે તે કારણને લઈને બતાવેલી દિશામાં દષ્ટિ કરીએ છીએ તે ગાઢ અંધકાર જ અંધકાર દેખાય છે. કહીએ છીએ કે ગાઢ અંધારું છે, તે તેઓ બૂમ પાડી ઊઠે છે કે માનો કે અજવાળું છે, કહો કે અંધારું નથી. મધ્ય રાત્રિએ પણ મધ્યાહ્ન મનાવવાની વિલાસીઓની પ્રબળ ઈચ્છાને પાળવી કે ટાળવી તે એક વિકાસમાર્ગમાં પ્રયાણ કરનાર, સહજાનંદના સહવાસની કામનાવાળા, નિરાગ ચિત્ત મનસ્વીઓના માટે વિચારણીય થઈ પડયું છે. દેખાય રાત્રિ અને માનવ દિવસ ને જ્ઞાનચક્ષુવાળ હૃદયથી કેમ માને? સંપૂર્ણ વિકાસી તે ઇદ્રિના વિલાસીને જણાવે કે મળ મુશ્કેલ છે. વિકાસના માર્ગમાં રહેશે અને વિકાસને અર્થી સંપૂર્ણ નહિ સામાન્ય વિકાસીને જાણી શકે, મેળવી શકે; બાકી તે વિલાસી તે અનધિકારી છે. વિલાસી વિકાસીને