________________
: ૩૦૪ :
જ્ઞાન પ્રદીપ.
પણ ન હતા. આપણને કમાવાની ઇચ્છાની તેમજ કમાણીની જરૂરત ખરી, કારણ કે કમાણી વગર આપણે પેાતાનું પાછુ મેળવી શકતા નથી. અને શ્રી વીર પ્રભુએ તેા પેાતાનું સઘળુ મેળવી લીધુ હતુ. એટલે તેમને કમાણીની કે ઇચ્છાની જરૂરત ન હતી. પેાતાની વસ્તુઓ મેળવવા કમાણીની ઇચ્છા રાખનાર નિરિછક-ત્યાગી કહેવાય છે અને પેાતાનું ખાવા કમાણીની ઇચ્છા રાખનાર ઇચ્છાગ્રસ્ત–ભાગી કહેવાય છે.
વર્તમાન કાળમાં કમાવાના કાંકરા અને ખાવાના હીરા જેવું અને છે. કમાવાનું ન અને તા કાંઇ હરકત નથી પણ ખાવાનુ ન અને તે। અતિ ઉત્તમ. ખાવાય નહિ એટલી કાળજી રહે તે। અસ છે. કમાવું છે તે પણ મેળવવા માટે છે, પણ ખાવા માટે નથી. પેાતાનું ખાઇને કમાણી થતી હાય તે। તે કમાણી નકામી છે. કમાઓ પણ ખાશે નહિ. એટલુ ધ્યાનમાં રાખવું કે કમાવાનું છે. પારકું ( પરવસ્તુનુ') અને ખાવાનું છે પેાતાનુ ( જ્ઞાન—દન ). અંતે તેા કમાયેલું સઘળું ખાયા સિવાય મુક્તિછૂટકારા નથી, છતાં પેાતાનું મેળવવા કેટલીક કમાણી(પુન્ય)ની આપણને જરૂરત ખરી. પુન્યની સહાયતાથી આપણે આપણું જ્ઞાન, દર્શન, સુખ, આનંદ વિગેરે મેળવી શકીએ છીએ.
મુખ્યપણે તેા કમથી કમની ઉત્પત્તિ થઈ શકે છે, પછી તે કમ શુભ હા કે અશુભ હા. પેાતાના જ્ઞાનાદિ ગુણ્ણાના વિકાસ તે કના નાશથી થાય છે, છતાં પુન્યકમ કંઇક અંશે વિકાસનું સાધન ખરુ, ચારિત્રમેાહનીય કર્માંના ક્ષયથી સાચા ચારિત્રરૂપ ગુણાના વિકાસ થાય છે. ચારે ઘાતીકમ ( જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેાહનીય, અંતરાય )ના ક્ષયથી કેવળજ્ઞાન, કેવળસુખ, કેવળ આનંદૅ તથા કેવળ જીવન આદિ ગુણાના