________________
સ
s
મેળ, કમાશો નહીં.
છેoooooooooooooo ... (૩૭) ૫૦૦૦eocooncernooooooooછે. છાઓ સફળ થવી દેવાધીન છે. કમાવું થોડું અને લુંટાવું ઘણું, ત્યાં કેમ ઊંચે અવાય ને સુખની ઇચ્છા સફળ થાય? ભવવાસીઓના ભાગ્યે જ વર્તમાન યુગમાં જ્યાં લૂંટારાઓને પૂરી સગવડતા કરી આપી છે ત્યાં કમાવાની ઈચ્છા રાખનાર માનવી શું કરી શકે ? '
આજની કમાણમાં કસ નથી, તેમજ પાસે પૂંછ પણ નથી એટલે બધાને ગુલામી પસંદ. ગુલામી કરી શું કમાવાના? ગુલામી એટલે પરાધીનતા અને પરાધીનતા એટલે દુઃખને દરિયે–ભવસાગર. ત્યાં વળી સુખને અંશ હેય જ ક્યાંથી?
ત્યાગી એટલે ઈચ્છામુક્ત અને ઈચ્છામુક્ત એટલે સ્વતંત્ર, અને સ્વતંત્ર એટલે પૂર્ણ આનંદ-સહજાનંદ-સુખસિંધુ; માટે જ સાચા ત્યાગીઓએ ત્યાગને વખાણ્યો છે. પિતાનું મેળવવા ઈચ્છાને જરૂરત નથી, તેમજ પિતાનું પાછું મેળવવું તે કમાણી પણ નથી. સો આપીને સે પાછા લેવા તે કમાયા ન કહેવાઈએ. શ્રી વીરપ્રભુને કમાવાની ઈચ્છા ન હતી તેમજ કાંઈ કમાયા