________________
સાચુ જીવન.
: ૨૯૫ ઃ ના ત્યાગ કરવા અને માતથી બચવા માટે જડ સંસારના છૂટથી ઉપયાગ કરવા પડે છે; કારણ કે જડ સંસારથી આત્માને છૂટો ન થવા દેવાને માટે જડને પુષ્ટ બનાવવાં પડે છે. દેહથી જીવને છૂટા ન થવા દેવાને જડ વસ્તુઓના પુષ્કળ ઉપયાગ કરવા પડે છે, જેથી કરીને જડ સંસાર મળવાન મનવાથી જન્મથી ખચી શકાતું નથી અને વારંવાર જન્મ ધારણ કરવા પડે છે. તેમજ માતથી બચવા જતાં વધારે ને વધારે માતને આધીન થવુ પડે છે, છતાં અનાદિ કાળના અભ્યાસથી માધશૂન્ય જીવા મેાતથી જ મચવાના પ્રયત્ન કરતાં નજર આવે છે, પણ માતથી કેવી રીતે બચી શકાય છે તેની પૂરેપૂરી માહિતી ન હેાવાથી ઇચ્છિત વસ્તુ મેળવી શકતા નથી અને જેમને માહિતી છે તે પણ મેહના દબાણથી માતને જ પુષ્ટ બનાવે છે—છૂટવાને બદલે વધારે બંધનમાં પડે છે.
સંસારમાં માનવજીવનમાં અવતરીને સાચા જીવનની આળખાણુ કરવી અને માતથી મુકાવાને મહાપુરુષાના મા તું અવલેાકન કરવુ અને અનાદિ કાળથી આત્મા મરી જાય છે તે ગેરસમજ-અજ્ઞાનતાને ખસેડીને જડ સંસારના સંચાવિયાગથી આત્માને છે।ડાવવા પ્રયત્ન કરવા એ જ ખાસ કવ્યુ જણાય છે. પ્રબળ પુન્યની સહાય હાય તે। આ ... મનવુ કાંઈ અશકય નથી.
(