________________
Oooooooooooc
-88
સાચી સ્વાધીનતામાં જ સુખ છે.’
(૩૬) 0000000000 00000000000 2
રાધીન પ્રાણીઓની ધારણાની સફળતા પણ પરાધીન જ હાય છે. પરાધીન હેાવા છતાં સ્વાધીન માની બેઠેલા અનભિજ્ઞ આત્માએ વધારે ને વધારે પરાધીન ખની આપત્તિવિપત્તિએમાં ફસાતા જાય છે. સ્વાધીનતા તથા પરાધીનતા સત્ય સ્વરૂપને ન ઓળખનાર સ્વાધીનતાની તીવ્ર ઈચ્છાથી નિરંતર પ્રયત્નશીલ હાવા છતાં સ્વાધીનતાને બદલે પરાધીનતા મેળવે છે. અંતમુ ખ....સ્વાધીન વિરક્ત ....સ્વાધીન મુક્ત ...સ્વાધીન અનાસક્ત....સ્વાધીન
અહિં ખ....પરાધીન
રક્ત....
.પરાધીન
મ..... ....પરાધીન આસક્ત .પરાધીન
....
પરમ સુખી
પરમ દુ:ખી
આવી જ રીતે નિચ્છિક અને નિઃસ્પૃહી સ્વાધીન હાય છે. અને ઇચ્છાગ્રસ્ત તથા સ્પૃહાવાળા પરાધીન હેાય છે. સંસારમાં જડ તથા જડના વિકારાને આશ્રિત બનેલા પ્રાણી પરાધીન હાવાથી કંગાલ અનીને પરમ દુઃખ ભાગવી રહ્યા છે. અજ્ઞાનતાને લઈને જીવા જડ તથા જડના વિકારીને અધિક મેળવીને માની