________________
: ૨૮૪ :
જ્ઞાન પ્રદીપ.
ભાવનાનું બળ વધે છે ત્યારે આપત્તિ-વિપત્તિના પ્રસંગેા ઉપસ્થિત થાય જ છે, અને પાછુ જ્યારે શુભ ભાવનાખળ વધે છે ત્યારે આપત્તિ-વિપત્તિ નાશ પામી જાય છે.
ધર્મ તથા નીતિ, મનગમતા મેાજશાખમાં તેમજ તુચ્છ વૈયિક વાસનાએ પાષવામાં બાધ કરતા જણાવાથી કેટલાક પુદ્ગલાનંદી જીવે. સુધારક તરીકે બહાર આવ્યા અને માનવસમાજના ધાર્મિક તથા નૈતિક બળને નિળ બનાવવા ઐહિક પૌદ્ગલિક સુખને સન્મુખ રાખીને તેમની ધાર્મિક તથા નૈતિક ભાવનાઓને ભૂંસી નાંખી ધમના આશ્રય લેનાર અને નીતિને આદર કરનાર માનવસમાજ દુ:ખી થઈ રહ્યો છે અને ધમ તથા નીતિને તિલાંજલિ આપી સ્વેચ્છાવિહારી માનવસમાજ માહ્ય સંપત્તિ મેળવી સુખ ભાગવી રહ્યો છે, એવી શ્રદ્ધા બેસાડવા, પ્રાચીન સુકૃતના બળથી સુખ ભાગવતા ધવિહીન માનવીઓને ઉદાહરણ તરીકે આગળ મૂકીને જડાસક્ત-ભાગ્યહીન અનેક જીવાને અધમ તથા અનીતિના સંસ્કાર બેસાડ્યા કે જેના અંગે અનાદિ કાળથી પૌલિક સુખમાં ટેવાયલા જીવાની ધમભાવના ખસતી ગઈ અને અધમની ભાવનાનું ખળ વધી ગયું. કેટલાક સુધારક પણ પાતાના પ્રયત્નમાં સફળતા માનવા લાગ્યા, પણ આ સુધારકા અને તેમના સુધારા કુદરતને ગમ્યા નહીં, એટલે કુદરતે પોતે જ માનવસમાજના સાચા સુધારો કરવા કમર કસી છે, અને અધમ તથા અનીતિની ભાવનાથી સુખ મળી શકતું નથી પણ પૂર્વસ ંચિત પુન્યબળથી મળેલા સુખને નાશ થઈને, પરિણામે દુ:ખ જ ભાગવવુ પડે છે, તેના તાદશ ચિતાર અત્યારના પ્રસંગેામાં માનવી માત્રને પ્રત્યક્ષ બતાવી રહી છે. સુધારકાની સુધારણા અને ધારણાને ધરાશાયી બનાવવાને