________________
વિકાસના પંથે.
: ૨૭૯ :
હિતાહિતમાં, સુખદુઃખમાં નિમિત્ત બને છે, પણ જ્યારે આવરણાના પડછાયા ખસી જાય છે ત્યારે હિતાહિતની પ્રવૃત્તિમાંથી વિરામ પામી જાય છે.
પ્રતિકૂળ વત્તન માટે ક્ષમા માગવાનું અને ક્ષમા કરવાનુ જ્ઞાની પુરુષા સંસારવાસીઓ માટે કહી ગયા છે તે સરળ પણ શુદ્ધ હૃદયથી મંગાય અને કરાય તે વિશધભાવ ટળી જઈને તે નિમિત્તે બંધાતા દુઃખાપાદક અને વિરાધવકક ન ખંધાય. ઉપર કહ્યા પ્રમાણે જો કે પેાતાના તથા પરના અશુભ પ્રારબ્ધની પ્રેરણાથી જ જીવ બીજાની સાથે પ્રતિકૂળ વતન કરે છે છતાં પોતે પ્રમત્ત બની અકત્તવ્યમાં પ્રેરાયેા માટે જ પોતાની પ્રમત્તદશાની ક્ષમા માંગી, હૃદયશુદ્ધિ કરાવવાની અને કરવાની આશ્યકતા રહે છે. તેમજ પ્રમાદી બની પોતાના અહિત માટે ભેગા કરેલાં અશુભ કર્મોને પશ્ચાત્તાપ કરી ખસેડવાની જરૂરત રહે છે. તત્ત્વજ્ઞાનશૂન્ય અણુસમજી જીવા પાસેથી તે અવશ્ય ક્ષમા માગી લેવી જોઇએ. તેનું હૃદય વિરાધરહિત થઈ દોષમુક્ત અને તેવા શઢાથી તથા તેવા વર્તનથી ક્ષમા માગવી જેથી કરી ભવિષ્યમાં તેના આત્મગુણુઘાતી કર્મોની વૃધ્ધિ થતી ખટકે અને વૈરિવરોધના સંસ્કાર ન પડે.
જ્ઞાનીપુરુષો પાસે ક્ષમા ન માગીએ તે પણ ચાલી શકે છે, કારણ કે તે વસ્તુસ્થિતિને જાણનાર હાય છે, માટે તેના હૃદયમાં વૈરિવરોધના બદલે શાંતિ, સમતા અને હુષ હાય છે. તેમા પોતાના કનાશમાં સહાયક સમજી પોતાના પરમસ્નેહી તરીકે માને છે, શત્રુ તરીકે માનતા જ નથી; છતાં પોતાના હિત માટે પ્રતિકૂળ વતન કરી ઉપાર્જન કરેલા દુ:ખકમથી