________________
: ૨૭૮ :
જ્ઞાન પ્રદીપ.
સંબંધ થાય છે. અનુકૂળ સંબંધવાળા મિત્રા, સ્નેહીએ કહેવાય છે અને પ્રતિકૂળ સંબંધવાળા શત્રુ, દ્વેષી કહેવાય છે. ભાઈ, પિતા, પુત્ર, ભગિની, માતા, શ્રી આદિ સ્વજન સંધ્ અનુકૂળ જ નથી હાતા; પ્રતિકૂળ પણ હોય છે.
પેાતાની ઇચ્છા અનુસાર વર્તનાર, પેાતાના મનેાથાને સફળ કરનાર અથવા તેા સફળ કરવામાં વિશ્ન ન નાંખતાં સહાય કરનાર–પછી તે સ્વજન હેાય કે પરજન હાય-અનુકૂળ હાવાથી સ્નેહી કહેવાય છે અને સ્વજન થઈને આવા વનાથી વિપરીત વનાર પ્રતિકૂળ હાવાથી શત્રુ કહેવાય છે.
જીવમાત્ર પેાતાના શુભાશુભ કર્મ આંધવામાં અથવા તે ભાગવવામાં જડતથા ચૈતન્યની અપેક્ષા રાખે છે. જડ અને ચૈતન્યના નિમિત્તથી જ જીવા શુભાશુભ ખાંધે છે અને ભાગવે છે. શુભના ઉદયથી અનુકૂળ જડ-ચેતન્ય સુખધ થાય અને અશુભના ઉદયથી પ્રતિકૂળ જડ–ચૈતન્યના સંબંધ થાય છે. ઉભયના સબંધ શુભાશુભમાં હાવા છતાં જીવ ચૈતન્યને જ શત્રુ-મિત્ર માને છે પણ જને માનતા નથી.
જીવમાત્ર ખીજાનું હિતાહિત કરવા સ્વતંત્ર નથી પણ પરતંત્ર છે. પેાતાના તથા પરના અદૃષ્ટની પ્રેરણાથી જ અન્યના હિતાહિત માટે પ્રવૃત્તિ કરે છે. જો પ્રારબ્ધની પ્રેરણા ન હાય તેા જીવ સંસાર પ્રત્યે ઉદાસીનભાવથી રહે પણ રાગદ્વેષની પરિણતિવાળા ન થાય.
જીવ-આત્મા પોતે શુદ્ધ હેાવાથી કાઇના પણ હિતાહિતમાં અથવા તેા સુખદુઃખ ભાગવવામાં તે નિમિત્તભૂત બનતા નથી છતાં શુભાશુભ આવરણાના પડછાયા પડવાથી અન્યના