________________
પ
વિકાસના પંથે. : ૨૭૫ : જાણવારૂપ પિતાનું કાર્ય છોડીને ખોટું જાણવું અને જઇને પિષવું અને સમજવું પણ ખરું. હું સમજીને માનવું સાચું અગ્નિને અડકે તે તરત બળે અને ઝેર ખાય તે તરત મરે, એટલે જ માનવી તાત્કાલિક ફળ આપનાર વસ્તુઓથી વેગળે રહે છે. અધમ અને અનીતિ કાળાન્તરે ગુપ્તપણે ફળ આપે છેસજા કરે છે માટે તેનાથી વિરામ પામતા નથી.
સંસારને અનુયાયી, જગતના પગલે જડાસક્ત ઈચ્છાઓને ધ કરી શકતું નથી, આત્મવિકાસના માર્ગને સર્વથા સમજી શકતે નથી, અજ્ઞાનીઓના માનની આકાંક્ષા રાખ્યા કરે છે, જ્ઞાનીઓના ગુણની પરવા કરતું નથી. સંસારની વિભૂતિ–એશ્વર્ય મળવા માત્રથી જ જીવનની સફળતા માને છે, નિરંતર મદથી મૂંઝાયેલું રહે છે, પિતાની જાતને વધુ ને વધુ શત્રુ બનતે જાય છે, આત્માર્થી મહાપુરુષોને તુચ્છ ગણે છે, સઘળા ઉપર આધિપત્ય સ્થાપવાની ધૂનવાળો હોય છે. આવા પુરુષો માટે ત્યાગ કે વૈરાગ્ય જેવી કઈ વસ્તુ જ નથી.
સંસારમાં જ સ્વર્ગ અને સંસારમાં નક માને છે અને મેક્ષ એટલે સમજ વગરના માનવીઓનું કલ્પનાચિત્ર માને છે. પૌગલિક સુખને અનુલક્ષીને ધાર્મિક ક્રિયાઓ કરનારની મનેવૃત્તિ, સત્ય ધર્મની વાસના ન હોવાથી, યથાર્થ પ્રવૃત્તિ કરી શકતી નથી. કાંઈક કરીશું તે સુખ મળશે, સાજા રહીશું, ધન મળશે વિગેરે વિગેરે ભાવનાઓને વશીભૂત હેવાથી દેખાદેખીથી સમજ વગરની ક્યિા કરે છે, માટે જ તેમની મને વૃત્તિમાંથી કમવિકાર શાન્ત થતું નથી અને પાછ કમ બાંધવાનાં કારણે સેવે છે. શ્રદ્ધા વગર, શંક્તિપણે, કાંઈપણ ફળ મળશે કે નહિ? એવા એવા વિચારે ધાર્મિક ક્રિયા કરતી વખતે પણ તેના