________________
9998
ထ°°
છે ?
૦૦૦૦
વિકાસના પંથે. occo (૩ર) soooooooooooooo મા તે અપંગ છે. કાર્ય કરવાવાળી વૃત્તિ છે. આત્મા આવૃત્તિને કાર્ય કરવાની રીત બતાવી શકે, સારાનરસા કાર્યની સમજ પાડી શકે પણ કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્તવ્યરૂપે ન કરી શકે.
વૃત્તિ અનુસાર વતન કરનાર વિભાવ સ્વભાવી આત્મા વ્યવહારથી અતાવિક દષ્ટિથી કર્તા કહી શકાય ખરે, પણ તાત્વિક દષ્ટિથી તપાસીએ તે આત્મા અકિય છે. સક્રિય તે જડ તથા જડના વિકારે જ છે. આત્માનો કરવાપણાને સ્વભાવ તાત્વિક હેય તે સિદ્ધાત્મા-મુક્તાત્મામાં તેમ કરવાપણને પ્રસંગ આવી જાય છે અને તેમ થવાથી આત્મા અનાત્મા થઈ જાય છે, મુક્તાત્મા સ્વરૂપથી નષ્ટ થાય છે.
સંસારમાં કેઈપણ વસ્તુ સ્વભાવને ત્યાગ કરી શકતી નથી, કારણ કે સ્વભાવનો ત્યાગ કરવાથી વસ્તુને નાશ થઈ જાય છે. સ્વ એટલે પોતાનું, ભાવ એટલે હોવાપણું. સ્વભાવને–પોતાના હેવાપણને-અસ્તિપણાને ત્યાગ એટલે નાશ થાય તે પછી સંસા