________________
કિ.
%૦૦૦
“oooo
Oછે
કામ
સુખ-દુ:ખ વિચારણું. oooooooo (૩૧) રૂeos સાફરીના સાથી મુસાફરને પૂછે છે કે તમારા શરીરે
એ ઠીક છે કે? એમ પૂછતાં મુસાફરને નવાઈ લાગે છે અને વિચારમાં પડે છે કે કેઈ એમ કેમ નથી પૂછતું કે તમારા કપડાને ઠીક છે? તમે કઈ વખત તમને એમ પૂછતાં સાંભ
ળ્યું છે કે તમારા ઘરેણુને કેમ છે? તમારા ઘરને કેમ છે? કારણ કે શરીર જડ છે તેવી જ રીતે આ બધું પણ જડ છે. જડ વસ્તુને ઠીક શું અને અકીક શું? જડને સ્વભાવ સડવું, પડવું અને નાશ પામવું છે તે પછી એના માટે કાંઈ પૂછવાનું પણ રહેતું નથી. આત્માને માટે પૂછવાની આવશ્યકતા ખરી? તમારા આત્માને મેહ તે મૂંઝવતો નથી? અંતરાય તે નડતા નથી? અશાતા તે હેરાન કરતી નથી ? વિગેરે વિગેરે. વેદનાર તે આત્મા છે, દેહ નથી. વેદવું એટલે જાણવું. આને ઘણું જ વેદના થઈ રહી છે એટલે અશાતાના ઉદયને સારી રીતે જાણે છે. વેદના એટલે જેને પીડા કહેવામાં આવે છે તે નહિ, પણ હિન્દુ ધાતુ જાણવાના અર્થમાં છે તેનાથી વેદના શબ્દ બને છે. વેદના, પીડા