________________
ઃ સ્પર :
જ્ઞાન પ્રક્રીય.
જગત પરમ દુ:ખી છે. આપણે સુખના અભિલાષી છીએ માટે આપણે સાવધાનતાની આવશ્યક્તા છે. સાવધાનતા આત્માના ગુણ છે. તેને કાઈ પણ પ્રયાગથી પ્રગટ કરવા પ્રયત્ન કરવાની
આવશ્યકતા છે.
અસાવધાન જગતને અનિષ્ટ એવા મૃત્યુ જેવા પ્રસંગમાં પણ સાવધાન પરમ સુખનો ભાક્તા હેાય છે.
અસાવધાનને અનિષ્ટ તે જ સાવધાનને ઇષ્ટ હાય છે. જ્યાં સુધી ભૌતિક વિકૃતિમાં આપણું ઇષ્ટાનિષ્ટપણું છે ત્યાં સુધી આપણે અસાવધાન છીએ માટે ભૌતિક વિકૃતિઓની પ્રકૃતિ ધ્યાન આપીને આપણે અસાવધાનતા ટાળવા ઇષ્ટાનિષ્ટપણાના અંત આણવા જોઇએ.
તરફ