________________
સાવધાન સદા સુખી.
( ૨૮ )
00000
Q
Yo° °°°caseb°
ܘܘܘܘܘܘܘܕ
ગૃહ અનિત્ય ક્ષણિક છે. દેહદ્વારા મળતા સુખ તથા આનંદ ક્ષણિક છે. જે સુખ તથા આનંદ મેળવવા માટે આત્માને જડ વસ્તુની જરૂરત પડે છે તે સુખ સુખ નથી, તે આનંદૅ આનંદ નથી. આનંદૅ તથા સુખ આત્માના જ ધમ છે અને તે આત્મા ઉપર ફરી વળેલા આવરણા દૂર થવાથી પ્રગટ થાય છે. જડાત્મક સુખાને સથા ભૂલી જનારને જ આત્મિક સુખ મળી શકે છે.
અનંતા દેહરૂપી ગેહ પ્રાપ્ત થયાં છે તેના માટે હુ કે શેક કરવા આત્માને ઉચિત નથી. જેમ પક્ષીઆને પાંજરામાંપછી તે લેાઢાનું હોય કે સેાનાનુ-પુરાવું ઈષ્ટ નથી. સ્વેચ્છાવિહાર તેમજ સ્વતંત્રતા પ્રિય હોય છે તેમ આત્માને દેવનુ હાય કે મનુષ્યનું-શરીરમાં પુરાવું ઇષ્ટ નથી. દેહ તથા આત્મા સર્વથા ભિન્ન છે એવા અનુભવ આપણને ઘણી વખત થયા છે. સારી રીતે જાણીએ છીએ કે આત્મા તથા દેહ સવથા ભિન્ન સ્વભાવ-ગુણધમ વાળા છે. ઉભયના જેટલા સ'ખ'ધ છે અવિધ પૂરી થયે બન્ને છૂટા પડી જાય છે. આત્મા ઉપર રાગદ્વેષની