________________
સાવધાન સદા સુખી.
: ૨૪૯ :
ચીકાશ જ્યાં સુધી લાગેલી છે ત્યાં સુધી અનેક શરીર ચાંટ્યા કરશે જ. ચીકાશ મટી ગયા પછી શરીરના સંબંધ અટકશે. આપણા શરીરે ખૂબ મેલ ચાંટી જાય અને પછી તે મેલ કાઈ પ્રયાગથી છૂટા પડી જાય તે આપણે શાક નથી કરતા પણ ખુશી થઇએ છીએ.
આપણા આત્મા ઉપર ક`મેલ ચોંટી જઈને શરીરાદિ અનેક વિચિત્રતામાં આત્મા મુકાઈ જાય પછી શુભ વિચાર તથા વૃત્તિઓના પ્રયાગથી કમમેલની સાથે જ શરીરાદિની વિચિત્રતાથી નષ્ટ થઈ જાય તેા આપણે ખુશ જ થવુ જોઇએ. કાઇએ કોઈ વ્યક્તિને લાખાનાં નાણાં ધીર્યાં હાય, સારી સ્થિતિમાં હાવાથી ધીરેલાં નાણાં સર્વથા ભૂલી જવાયાં હાય, કાળાંતરે નબળી સ્થિતિ થઇ ગઇ હોય, મહામુસીખતે પેાતાના નિર્વાહ કરતા હાય તેવામાં દેણુદાર વ્યાજ સહિત નાણાં પાછાં આપી જાય તેા તેને હષ થાય કે શાક ? આપણાં નાણાં ઘાલી બેઠેલા મેહનીયાદિ કમને આપણી નબળી સ્થિતિમાં આપણને અનંતજ્ઞાન, અનંતઃન, અનંતજીવન, અનંતસુખ આદિ આપણાં નાણાં આપે તો આપણે સુખ મનાવવું છે કે દુઃખ ? જો આપણને આપણી વસ્તુ મળતી હાય તે આપણે રાજી થવુ જોઇએ.
ઉદયાધીન આત્માને ઘણુ જ સાવધાન રહેવું પડે છે. અસાવધાન સ્વતંત્ર અની શકતા નથી. ઉદ્દયના અંતની ઇચ્છા સહુ કેાઇને હાય છે. અમધની ઇચ્છાને કયાંય પણ સ્થાન મળી શકતું નથી. ચેતે તે ચેતન; નહીં તે અચેતન છે જ. આનંદ તથા સુખ ચેતનના ધમ છે અચેતનના નથી. જે ધમના જે ભક્તા તે ધમના તે ધર્મી કહેવાય. હું વણ ગંધાદિના ભાક્તા છું એવું જ્યાં સુધી મનાય ત્યાં સુધી તેને ચૈતન્ય કેમ કહેવાય ?