________________
: ૨૪૪ :
જ્ઞાન પ્રદીપ.
દઇને કૃતજ્ઞશિામણિ ઉપકારીની સંભાળ લેવી તે દૂર રહી પણ તેને આપત્તિમાં પડેલ જોઇને ખુશી થાય છે. કદાચ આશા કરીને એ પૈસાની મદદ લેવા આવ્યેા હાય અને શરમથી પાંચ પૈસા ધીર્યાં હાય તે। પૈસા આપવાની મુદ્દત સગવડતાના અભાવે વીતી જતાં રાજ્યદ્વારા પેાતાના આપેલા પૈસા વસુલ કરવા તેને ઘરબાર વગરના બનાવીને રઝળતા કરી નાંખે છે. કેાઈ વખત તે આશા કરીને આવ્યેા હાય છતાં કાંઇ પણ આપ્યા સિવાય જેમ તેમ માર્મિક વચના સભળાવીને નિરાશાની સાથે માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે. એનાથી ય વધારે કૃતજ્ઞશિરોમણિ ધમનો ઉપકાર ભૂલનાર છે. ધર્મના પ્રતાપથી જેમણે મનુષ્યજન્મ, આયદેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, પાંચે ઇંદ્રિયે પૂર્ણ, અઢળક ધન, પૌલિક સુખની સામગ્રી, નિરેગી શરીર, અનુકૂળ સ્વજનવર્ગ, નિમ ળ યશકીતિ, પાંચ માણસામાં આદરસત્કાર અને એ ઉપરાંત આત્મશ્રેયની સકળ સામગ્રી મેળવેલી હાય, અને ધના રક્ષણ તળે સુખે જીવતા હેાય એવાઓને ધમની સેવા કરવાનું કહેવામાં આવે તે તરત જ તેમને ગ્લાનિ થાય છે અને મુખ મરડે છે. ધર્મના પસાયથી મેળવેલી સંપત્તિમાંથી પાંચ પૈસા ધમ નિમિત્તે માંગવામાં આવે તે સ્પષ્ટ ના પાડે છે. માનવી માત્રની પાસે જેટલીએ સુખની સામગ્રી છે તે બધી ય ધમે આપેલી હાવાથી સમય આવ્યે સઘળુ ય ધર્મને અર્પણ કરી દેવું જોઈએ, છતાં જેઓ મિથ્યાભિમાનમાં આવી ધના અનાદર કરે છે તેઓ કૃતજ્ઞશિરામણ કહેવાય છે.
દ્રોહી માણસાના હૃદય અત્યંત તુચ્છ—હલકાં હાય છે. એમની પ્રકૃતિ નિષ્પ્રયેાજન દ્રોહ કરવાવાળી હેાય છે. બીજાઓની સુખશાન્તિ એમને જરા ય ગમતી નથી. બીજાઓને આપત્તિ