________________
: ૨૩૦ :
જ્ઞાન પ્રદીપ.
શરીરમાં અનુભવેલુ બીજા ભિન્ન શરીરમાં વિશિષ્ટ જ્ઞાન સિવાય સાંભરતું નથી, જેથી કરીને કાઇ પણ જીવ પાતે અનુભવેલી મૃત્યુની વેદના ભિન્ન શરીરમાં હાવાથી કહી શકતા નથી. જીવ જે જીવનમાં જીવતા હેાય તેમાં તેને આધિ, વ્યાધિ, આપત્તિ, વિપત્તિ આદિને અનેક વખત અનુભવ થયેલા હાવાથી તે સંબધી વેદનાઓને સાંભળતાંની સાથે જ સાચી રીતે સાક્ષાત્કાર થઈ જાય છે અને અતિશય ઉદ્વેગવાળો થાય છે; પણ શાસ્ત્રમાં કહેલી મૃત્યુની વેદના સાંભળવાથી સાક્ષાત્કાર તેા થતા નથી, પરંતુ સંસ્કારોને લઇને વેદના સંબંધી અસહ્કલ્પના કરીને ભય પામે છે.
પ્રાણી માત્ર જાણે છે કે મૃત્યુ અવશ્ય થવાનું જ છે, છતાં પૌદ્ગલિક વસ્તુઓની મમતાને લઇને મરણથી ભય પામે છે, પુન્ય કર્માંના મળથી જેમની પાસે લાખાની, કરાડાની મિલકત હોય, અને પૌદ્ગલિક સુખનાં સાધન સ્ત્રીઓ, માગ, બંગલા, મેટર, નાકર, ચાકર વગેરે હાય અને જો તેઓ તાત્ત્વિક જ્ઞાનશૂન્ય હાય ! અજ્ઞાનતાથી ધર્મ-કર્મ ભુલાવીને વિષયામાં ચાવીસે કલાક લીન રહેતા હોવાથી તેમને મૃત્યુ સમયે ધનસંપત્તિ રહિત સાધારણ મનુષ્યા કરતાં અમણી વેદના થાય છે, કારણ કે બાહ્ય સંપત્તિ વગરના સાધારણ જીવાને તે કેવળ શરીરની મમતા હેાવાથી શરીર માત્ર છેાડવાની વેદના થાય છે, પણ પૌદ્ગલિક સુખના સાધનરૂપ બાહ્ય સપત્તિ જેમની પાસે હાય છે તેમને તેા દેહની અને બાહ્ય સંપત્તિની એવડી મમતા હાવાથી દેહ અને સંપત્તિ અન્ને છેડતાં એવડું દુ:ખ થાય છે.
આયુષ્યકમ ક્ષય થવાથી દેહનુ' છૂટી જવું તે મરણ કહેવાય છે અને તે જીવને ગમતું નથી, કારણ કે જીવને દેહ છે।ડવા ગમતા