________________
* ૨૨૨ :
જ્ઞાન પ્રદીપ.
મહિના સુધી કેવળ પાણી ઉપર રહેવુ, છ મહિના છાશ જ પીવી, રાત્રિભાજન ન કરવુ, વાસી વિદ્યળ–ક ંદમૂળ ન ખાવાં, એ વ બ્રહ્મચય પાળવું વગેરે વગેરે પ્રવૃત્તિ કરતાં જરા ય વિમાસણમાં પડતા નથી, અને આનાકાની કર્યા સિવાય પ્રતિજ્ઞા લીધા વગર પણ અણીશુદ્ધ ખુશીથી પાળે છે; પરંતુ સાચા વાસ્તવિક અપરિમિત જીવન માટે પરિમિત જીવનને જ અપરિમિત બનાવવાના ઉદ્દેશથી અલ્પજ્ઞાની બતાવેલી પ્રવૃત્તિઓના સવજ્ઞાના બતાવવાથી આદર કરતા નથી અર્થાત શાશ્વત જીવન મેળવવાના ઉદ્દેશથી જ સજ્ઞાની અતાવેલી પૌદ્ગલિક વસ્તુની આસક્તિ છેડી દઇને કમની નિર્જરાના માર્ગને સ્વીકારતા નથી તેમજ તેમના સિદ્ધાંતાની શ્રદ્ધા પણ રાખતા નથી.
પરિમિત જીવન સ`ચેાગસ્વરૂપ હાય છે અને તે સયાગ બ્યાના થાય છે. દ્રબ્યા ચૈતન્ય તથા જડ એમ બે પ્રકારના હોય છે. આ બન્ને પ્રકારના દ્રવ્યેામાં ચૈતન્યા અરૂપી હોય છે અને જડ રૂપી તથા અરૂપી પણ હાય છે. આ પ્રમાણે દ્રવ્યે અનેક પ્રકારના હોવાથી સચાગ પણ અનેક પ્રકારના હોય છે. અરૂપી શુધ્ધ ચૈતન્યાના સંચાગ, અરૂપી શુદ્ધ ચૈતન્ય અને અરૂપી આકાશ જડ દ્રવ્યેાના આદિ સાગ, આકાશ અને ધર્માસ્તિકાય આદિ અરૂપી જડના સંચાગ, પુદ્દગલાસ્તિકાયરૂપી જડ અને આકાશના સંચાગ, શુધ્ધ ચૈતન્ય અને રૂપી પુદ્ગલ સ્કધાના સંયોગ, અન્ધે પુદ્ગલાના સચૈાગ. આ બધાય સંયોગાના ચાર ભાગ પાડી શકાય છે; સાદિ સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત.
આ ચાર પ્રકારના સયોગમાંથી અનાદિ અન ત સંયોગ જીવનવ્યવસ્થા સાધી શકતા નથી, કારણ કે સંયોગની આદિ