________________
( ૧૬ )
નાનાદિના સ્વામી બની શકે છે. સંસારમાં વસ્તુમાત્ર પાતપેાતાના ગુણુ-ધર્મની સ્વામી છે. વર્ણોદિ ધમના સ્વામી જડ છે, પણ આત્મા નથી. સચેતન અથવા અચેતન પુદ્દગલેાના સ્વામી માનવાની વાસનાથી જીવ અનાદિ કાળથી વાસિત થઈ રહ્યો છે પણ તે માન્યતા સર્વ થા મિથ્યા છે, કારણ કે જેના પેાતાને સ્વામી માને છે તેના પોતે દાસ છે. જે સ્વતંત્ર છે તેજ સ્વામી હાઇ શકે છે. જ્યાં સુધી જીવ કને આધીન છે ત્યાં સુધી તે સ્વામી બની શકતે નથી. જે વસ્તુના જે સ્વામી હાય છે તે વસ્તુને તે ભાતા હોય છે. સકક, જીવ જે વસ્તુના પેાતાને સ્વામી માને છે તે વસ્તુના તે ભેાક્તા નથી; કારણ ૐ આત્માનુ ભાતાપણું એટલે વસ્તુનું યથા સંપૂર્ણુ જ્ઞાન પ્રાપ્ત કરવુ, જીવ જ્યાં સુધી કર્મને આધીન છે ત્યાં સુધી તે વસ્તુનુ તે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે કેવળજ્ઞાન મેળવે છે. અથવા તે। સર્વ કર્મો ક્ષય કરીને મુક્તિ મેળવે છે ત્યારે સ'પૂર્ણ જગતને યથા પણે જાણી શકે છે. જેથી કરી તે આખાય સોંસારના સ્વામી કહી શકાય છે. અજ્ઞાની જીવ સ્વામીપણાનુ તથા ભાતા પણાનું સાચું સ્વરૂપ સમજી શકતા નથી અને એટલા માટે જ તે સ્વામી અને ભ્રાતા બનવા જતાં દુ:ખ, અશાંતિ અને કલેરા મેળવે છે અને જ્યાં ત્યાં અપમાનનું પાત્ર બને છે.
જીવે માન મેળવ્યુ. પણ ત્યારે જ કહેવાય છે કે જ્યારે અનંતજ્ઞાન, અન‘તદર્શન, અન તજીવન, અનંતસુખ અને અનંત વીના સ્વામી છે એવી દૃષ્ટિથી જોવાય અને પ્રશંસા કરાય. જડ અને જડના ધર્મોના સ્વામી તરીકે ઓળખાતા અને પ્રશ'સા કરાતા જીવ પેાતાને માન મળે છે એમ માનતા હાય તા તેની એક મિથ્યા ભ્રમણા છે. જે વસ્તુ ઉપર જેની સત્તા નથી તથા સ્વામીપણુ નથી તે વસ્તુથી એળખાવુ તે એક પેાતાની મહત્ત્વતા ખાવા જેવુ' છે. સ્વસ્વરૂપે જ ઓળખાવામાં માન છે. પરસ્વરૂપે ઓળ