________________
( ૧૫ )
એમ માનીને પૌગલિક વસ્તુઓને છોડતા નથી તેઓ જીવનપર્યંત તેના દાસ બન્યા રહે છે. પોતાની સત્તા નીચે રાખવાને બદલે પિતે તેની સત્તા નીચે દબાયેલા રહે છે. જેમકે કાલ્પનિક સુંદર બાગ, બંગલા, ઘરેણું, વસ્ત્ર વગેરે વગેરે પૌગલિક વસ્તુઓને પિતાની સત્તામાં રાખીને પિતાના કાલ્પનિક સુખ, શાંતિ, આનંદ માટે હમેશાં એ વસ્તુઓને નવી બનાવી રાખવા પ્રયાસ કરે છે, છતાં જીર્ણશીર્ણ થઈ જાય છે; જેથી કરી પિતાની સુખની ઇચ્છા સફળ કરી શકતા નથી તેમજ તેને છેડી શકતા નથી અને તેની સેવા કર્યો જાય છે. દેહના બળ, શક્તિ અને વીર્યને પિતાની સત્તાથી જાળવી રાખવા ઘણા પ્રયાસ કરે છે છતાં દેહ તેનો અનાદર કરે છે. બળ વગેરેમાં ક્ષીણતા થઈ જાય છે અને દેહની સેવા જ માત્ર માથે પડે છે.
જ્ઞાની પુરુષ વસ્તુસ્વરૂપને જાણતા હોવાથી જ્ઞાનાદિ ગુણો ઉપર આત્મસત્તા વાપરીને પિતાનાં સાચાં અને શાશ્વતાં સુખ, શાંતિ અને આનંદ મેળવે છે. તેઓ સારી રીતે જાણે છે કે પૌગલિક વસ્તુઓ ઉપર સતા અજમાવવા જતાં પોતાને જ તેની સત્તામાં રહેવું પડે છે, જેથી કરી પિતાનાં સાચાં સુખ, શાંતિ અને આનંદ વ્યય કરીને કાલ્પનિક તથા ક્ષણિક સુખશાંતિથી સંતોષ માનવો પડે છે. આમ સમજીને જ જ્ઞાની પુરુષો પૌગલિક વસ્તુઓ ઉપર સત્તા સ્થાપવાનું સાહસ કરતા નથી પણ પોગલિક વસ્તુઓને ત્યાગ કરીને પિતાની સાચી સતાને વિકાસ કરવા પ્રયાસ કરે છે. - સકર્મક છે અજ્ઞાનતાને લઈને જ જડ વસ્તુઓના સ્વામી ' બનવાને દાવો કરે છે. તાવિક દૃષ્ટિથી જોતાં ભિન્ન જાતિવાળા જાનો જીવ સ્વામી થઈ શકતું જ નથી, પણ પિતાના સસ્પેન્ડ