________________
ગુણાનુરાગ.
: ૨૧૭ :
આત્માએ વિભાવદશાને પ્રાપ્ત થયેલા કહેવાય છે, માટે એવા આત્મામાં ઉત્પન્ન થયેલા ગુણને વૈભાવિક ગુણ કહેવામાં આવે છે અને તે વિકૃત સ્વરૂપવાળા હાવાથી સ્વાભાવિક ગુણાથી ભિન્ન સ્વરૂપવાળા હોય છે. સ્વાભાવિક ગુણા દ્રવ્યસ્વરૂપ હાવાથી દ્રવ્યનું અસ્તિત્વ હાય ત્યાં સુધી રહેવાવાળા હાય છે ત્યારે વૈભાવિક ગુણ પરિવતનશીલ હેાય છે. જેમ પાણીના સ્વાભાવિક ગુણ શીતળતા હાય છે અને અગ્નિના ગુણ ઉષ્ણુતા—દાહકતા હાય છે. જ્યારે પાણી ચૂલા ઉપર મૂકીને નીચે દેવતા સળગાવવામાં આવે છે ત્યારે અને વિરોધી ગુણ ધર્મોવાળા હેાવા છતાં પણ બન્ને સંચાગ સંબધથી ભળી જાય છે. ત્યારે બન્ને વિભાવદશાને પ્રાપ્ત થવાથી અગ્નિમાં ખાળીને રાખ કરવું, પ્રકાશ કરવા અને પાણીના શીતળતા આપવા વ. વ. જે સ્વાભાવિક ગુણા છે તે ઢંકાઈ જાય છે અને વૈભાવિક ગુણુ પ્રગટ થાય છે કે જે ખાળીને ભસ્મ કરવા સ્વરૂપ કે પ્રકાશ કરવા સ્વરૂપ હાતા નથી; તેમજ શીતળતા સ્વરૂપ હાતા નથી. એવી જ રીતે વિરોધી ધર્મવાળા આત્મા અને પૌલિક કના સંબંધ થાય છે ત્યારે વૈભાવિક ગુણુ ઉત્પન્ન થાય છે; કે જે ગુણુ અને દ્રવ્યેામાંથી કેાઈના પણ સ્વાભાવિક હાતા નથી અને તેને વિભાવ તરીકે આળખવામાં આવે છે. જ્યારે મને દ્રવ્યેા અલગ થઈ જાય છે ત્યારે આત્માના સ્વાભાવિક જ્ઞાન, દશન, સમભાવ આદિ ગુણ્ણાના વિકાસ થાય છે, કે જે ગુણ્ણાના અનુરાગીને વિકાસી મનાવી શકે છે; માટે જેએ કષાય, વિષય આદિ આશ્રિત વૈભાવિક ગુણાના અનુરાગી થઇને ગુણાનુરાગી હોવાના દાવા કરે છે તે ભૂલ કરે છે અથવા તેા તેમની અજ્ઞાનતા છે; કારણ કે આવા પેાતાને ગુણાનુરાગી માનનારાઓના અંદર વિષયાદિના ઉપશમ