________________
: ૨૧૬ :
જ્ઞાન પ્રદીપ.
પર-જડધમ ના ત્યાગ કરીને આત્મધમ નુ સેવન કરવું તે ધર્મ. સ્વધનુ સેવન અને પરધમ ના ત્યાગ કરવાથી આત્મધર્માંના વિકાસ થાય છે, માટે જ તે ધમ કહેવાય છે. મેાહના ઉપશમભાવવાળા આત્મધર્મ પ્રિય જીવા આત્મધમના વિકાસને માટે ઉપશમભાવવાળા જીવાના અવશ્ય અનુરાગી અને છે, માટે એવા જીવે ગુણાનુરાગીની પંક્તિમાં ભળી શકે છે. પર-જડધમ પ્રિય વિલાસી જીવા ક્ષણિક પૌલિક સુખ તથા અનă માટે પૌદ્ગલિક ઉપાધિને ધારણ કરનારા વિલાસપ્રિય આત્માઓમાં આસક્ત થાય છે તેઓ ગુણાનુરાગીની પંક્તિમાં ભળી શકતા નથી કારણ કે વિકાસ ગુણ છે, પણ વિલાસ ગુણ નથી, આસક્તિ છે. ચૈતન્ય જગતમાં આત્મસ્વભાવ-ધમને ગુણ માનવામાં આવે છે પણ આત્મવિભાવ અથવા તા જડના સ્વભાવ–ધમ ને ગુણ માનવામાં આવતા નથી. જે આત્માના વિભાવ છે તે મેાહનીય આદિ કર્માંથી ઉત્પન્ન થયેલા એક પ્રકારના વિકાર છે માટે ગુણુ નથી, કારણ કે તે કાઇ શુદ્ધ દ્રષ્યના ધમ નથી અને જડના ધમ આત્માથી ભિન્ન છે, આત્મધર્મના ધાતક છે તેમજ વિકૃતિસ્વરૂપ છે, માટે ગુણ નથી પણ નિર્વિકાર જ્ઞાન, દન, સમભાવ આદિને જ આત્મવિકાસ મેળવનારાઓએ ગુણ માનીને તેના અનુરાગી થવું જોઇએ. જેમ ઇંદ્ર, શચિપતિ, સહસ્રાક્ષ, વિશિષ્ટદેવને ઓળખાવનારાનામાંતરો છે, તેમ સ્વભાવ, ધર્મ, ગુણ આત્મદ્રવ્યને ઓળખાવનારા નામાંતરો છે એમ ઉપર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. જ્ઞાન, દર્શન, જીવન, સુખ, ક્ષમા, સમભાવ આદિ આત્માના ગુણુ કહેવાય છે; તેમજ સ્વભાવ અને ધમ પણ કહેવાય છે. આત્મદ્રવ્યમાં ઉપાધિને લઈને ભેદ પડે છે. માહનીય આદિ કર્મના આવરણવાળા