________________
xxxxxx 000000000or
000000000 000000000xx
ગુણાનુરાગ. ( ૨૪ )
0000000000000000000000
સારમાં ઘણાખરા માનવીએ ગુણાનુરાગી બનવું પસંદ કરે સ છે અને તે ગુણી અનવાની ઇચ્છાવાળાનુ મુખ્ય કર્ત્તવ્ય છે; પરંતુ ગુણની સાચી એળખાણુ ન હેાવાથી ગુણને ખલે અવગુણુ જ મેળવે છે, માટે ગુણુ શું વસ્તુ છે તેને સારી રીતે ઓળખ્યા પછીથી જ તેના અનુરાગવાળા થવું જોઇએ. જેના સસથી અનીતિ અને અધમને માર્ગે દોરવાઈ જઈને આત્માના અધઃપાત થતો હાય તા તે ગુણી નથી પણ અવગુણી છે. આવા અવગુણા મેળવવા છતાં પણ જો તે ગુણાનુરાગીપણાનો દાવા કરતા હાય તા તેઓ ગ'ભીર ભૂલ કરે છે. ગુણી માણસના સંસર્ગથી દુરાચારી સદાચારી થાય છે પણ સદાચારી દુરાચારી થતા નથી.
ગુણુ એ પ્રકારના હાય છેઃ એક તો માહનીયકના ક્ષય, ઉપશમ અને ક્ષયાપશમથી થવાવાળા આત્મવિકાસસ્વરૂપ હાય છે અને બીજો પુન્યક જન્ય. આ બંન્ને પ્રકારના ગુણામાંથી
૧૪