________________
છે,૦૦૦
૧Docx
*૦૦૦૦૦૦૦
સ સંગ. ooooooooooooooooooo ... ( ૩ ) «ce o coooooooooo
માનવીને સત્સંગની અત્યંત આવશ્યક્તા છે, કારણ કે સત્સંગ સિવાય આત્મિક વિકાસ થઈ શકતો નથી માટે અસત્સ્વરૂપ પૌગલિક વસ્તુઓને છેડી દઈને સસ્વરૂપ આત્માને સંગ કરવું જોઈએ. સત્ એટલે ત્રણે કાળમાં વિદ્યમાન અખંડ જ્ઞાન, દર્શન, જીવન અને સુખસ્વરૂપી આત્મા જ છે અને જડ વસ્તુઓ ક્ષણવિનશ્વર હોવાથી અસત્ છે અને તે સૂક્ષ્મ પરમાણુઓના સંગસ્વરૂપ હોવાથી વીખરાઈ જવાના સ્વભાવવાળી છે, માટે તેને સંગ ત્યાગવા ગ્ય છે. અથવા તે મુદ્દગલાનંદીપણથી પરામુખ થઈને આત્મસ્વરૂપમાં મગ્ન રહેનારા વિષયવિરક્ત આત્માએ સત્ કહેવાય છે. એવા પુરુષને સંગ તે સત્સંગ અને પરપૌગલિક વસ્તુઓમાં મગ્ન રહેનારા વિષયાસક્ત જી અસત્ કહેવાય છે. એવા જીવન સંગકુસંગ કહેવાય છે. સત્સગી આત્માને પવિત્ર બનાવી શાશ્વતું સુખ મેળવી શકે છે અને કુસંગી આત્માને મલિન બનાવી માઠી ગતિએના દુઃખના ભક્તા બને છે. સતવસ્તુને ઓળખનારા અને તેની શ્રદ્ધા રાખનારા આત્માઓ જ સાચું બેલી શકે છે અને સાચી પ્રવૃત્તિ કરી શકે