________________
સુખદુઃખ સમીક્ષા.
ઃ ૧૯૧ :
ગલિક વસ્તુઓને ગ્રહણ કરવાની ભાવના હૈાય છે ત્યારે આત્મિક સુખની ઇચ્છામાં પૌદ્ગલિક વસ્તુઆને ત્યાગવાની ભાવના હાય છે. આવા અકૃત્રિમ સુખના ઇચ્છુકને પૌદ્ગલિક વસ્તુ એના સંચાવિયાગમાં ઇષ્ટાનિષ્ટપણુ` હોતું નથી. પુણ્ય કર્માંના ઉદયથી થતા અનુકૂળ સંચેાગામાં રાજી થઇને સુખ માનત નથી અને પાપકર્મના ઉદયથી થતા પ્રતિકૂળ સંચાગામાં નારાજ થઇને દુ:ખ માનતા નથી.
જેમ સુખ આત્માના સ્વભાવ છે તેમ દુઃખ કોઈના સ્વભાવ નથી પણ વિભાવ છે, અર્થાત્ ભિન્ન જાતિ, ગુણ અને ધવાળા એ દ્રવ્યેાના સ ંચાગથી ઉત્પન્ન થયેલી વિકૃતિ છે, અને તે સુખસ્વરૂપે હાય છે અને દુઃખસ્વરૂપે પણ હાય છે, કારણ કે સાચા સુખથી અણુજાણુ પુદ્ગલાનંદી જીવેામાંના કેટલાક વિકૃતિને સુખ માને છે ત્યારે કેટલાક દુઃખ માને છે પરંતુ તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરતાં તે વિકૃતિ સુખ પણ નથી તેમજ દુઃખ પણ નથી; કારણ કે જ્યારે જય અને ચૈતન્યના સંચાગના સવથા વિયેગ થાય છે ત્યારે બેમાંથી એક પણ વસ્તુ હતી નથી અર્થાત્ અને દ્રવ્યોના સંચાગામાં જે સુખ માનવામાં આવતું તે પણ નથી હેતું તેમજ દુઃખ પણ હેાતું નથી; પરંતુ કમ સ્વરૂપ પુદ્ગલાના વિયેાગથી આત્માનું સાચું સુખસ્વરૂપ પ્રગટ થાય છે અને ચૈતન્યના સંચાગરહિત પુદ્ગલામાં શુદ્ધ વર્ણાદિ તથા સડન, પેડન આદિ ધર્મો પ્રગટ થાય છે, અર્થાત્ અને દ્રબ્યાના સંચાગથી થયેલી વિકૃતિ મટી જાય છે અને પ્રકૃતિ પ્રગટ થાય છે. જેમકે: ચૂના અને હળદર ભેગાં થવાથી લાલ વણુ થાય છે તે એક પ્રકારની વિકૃતિ–વિભાવ છે, પરંતુ સ્વભાવ નથી; કારણ કે લાલ વણુ નથી હાતા ચૂનાના કે નથી