________________
ઃ ૧૯૨ ઃ
જ્ઞાન પ્રદીપ.
હાતા હળદરના, અને તે પ્રયાગથી હળદર કે ચૂના અલગ કરવામાં આવે છે ત્યારે નષ્ટ થઈ જાય છે અને ચૂનાના ધાળે વણુ તથા હળદરનેા પીળો વધુ પ્રગટ થાય છે, તેવી જ રીતે જડચૈતન્યના સાગથી થવાવાળા સુખ-દુઃખ પણ વિકૃત વરૂપ છે; પ્રકૃતિ સ્વરૂપ નથી માટે જ પૌલિક સુખ-દુઃખ ક્ષણવનશ્વર છે.
જેમ પૌદ્ગલિક સુખ-દુઃખામાં સુખને અભાવ દુઃખ અને દુઃખના અભાવ સુખ મનાય છે, પણ તે માન્યતામાં કાંઈક સમજફેર થાય છે; કારણ કે તે બન્ને અભાવસ્વરૂપ નથી પણ દુઃખ આત્મિક સુખના આવરણુસ્વરૂપ છે અને પૌદ્ગલિક સુખ તે દુઃખમાં શુદ્ધ સુખના આરોપસ્વરૂપ છે; માટે પૌલિક સુખ-દુઃખ જેવી કેાઈ વાસ્તવિક વસ્તુ નથી. જેમ દીપક ઉપર માટીનું કૂંડું અથવા ધાતુનું વાસણ ઊંધુ' વાળવાથી જે કાંઈ અંધકાર થાય છે તે પ્રકાશના ઉપર આવેલાં આવરણુસ્વરૂપ છે પણ પ્રકાશના અભાવસ્વરૂપ નથી, અને તેથી જ્યારે દ્વીપક ઉપરથી વાસણ ઉંચકી લેવામાં આવે છે ત્યારે અંધારુ નષ્ટ થઈ જાય છે અને પ્રકાશ પ્રકટ થાય છે, તેમ આવરણુસ્વરૂપ જે દુઃખ કહેવાય છે તે આવરણુ ખસી જવાથી નષ્ટ થાય છે અને સુખસ્વરૂપ પ્રગટી નીકળે છે. આત્માના ઉપર કાઁના આવરણ આવી જવાથી અનેક પ્રકારના પુદ્ગલા-જડ પદાર્થોના સંચાગ થવા તે આવરણુસ્વરૂપ વિકૃતિ હોવાથી દુઃખરૂપે જ ઓળખાય છે અને આવરણુ ખસી જવાથી શુષ્ય સુખસ્વરૂપ પ્રગટ થાય છે, પણ આવરણવાળા સંસારી જીવા જેને સુખ માને છે તેવી કાઈ આવરણુસ્વરૂપ દુ:ખ અને આવરણ રહિત શુદ્ધ સુખ સિવાય ત્રીજી વસ્તુ જણાતી નથી કે જેને શુદ્ધ સુખથી ભિન્ન સુખ