________________
( ૧૩ )
પરને (દેહને) માન મેળવી આપવા પ્રયાસ પણ કરતા નથી. જેમ ક્રાઇ ખીજા માણસને દરેક પ્રકારે માન મળતુ જોઇને તેનાથી ભિન્ન વ્યક્તિ ખુશી થઈને રાજી થતા નથી, કારણ કે તે પાતાને એસ માને છે કે ખીજાને માન મળવાથી મને શું લાભ ? તેવી જ રીતે નામધારી દેહાર્દિને માન મળવાથી તેનાથી ભિન્ન આત્માને તે સબંધી કાંઇ પશુ ખુશી થતી નથી. આત્મા પેતે એમ સમજે છે ૐ જુદા ગુણ-ધર્મવાળા નામધારી દેહ મારાથી ભિન્ન છે, તે તેના ગુણ-ધર્મની પ્રશંસાથી મને શું લાભ ? ક્ષવિનશ્વર ધર્મવાળા દેહની મહત્ત્વતાથી મારી કાંઇ મહત્ત્વતા વધી શકતી નથી; કારણ કે હું અવિનાશી ધર્માવાળા છું, નિત્ય જ્ઞાનાદિ ગુણાને ધારણ કરવાવાળા છું, માટે દેહાર્દિની માન–મહત્ત્વતાથી મારા ગુણુ–ધા વિકાસ થઇ શકતા નથી તે। પછી ભારે દેહાદના માન~મહત્ત્વતા વધારવાને શા માટે પૌલિક વસ્તુએના આશ્રય લેવા જોઈએ ? આવે સમ્યગજ્ઞાની આત્મા પૌલિક વસ્તુઓના પરિત્યાગ કરીને પેાતાનું સત્ય સ્વરૂપ મેળવી શકે છે; જેથી કરીને સ`સારમાં નિર તર્ માનનું પાત્ર બની શકે છે, શાશ્વતા સુખ, શાંતિ તથા આન મેળવી શકે છે. બીજાની પાસેથી માન મેળવવાની ઇચ્છા રાખવી તે પેાતાને અપમાનિત થવા જેવું છે. પરની પાસેથી માન મેળવવાની પૃચ્છા રાખનારને અવસ્ય જડ વસ્તુએના દાસ બનવું પડે છે અને જડના દાસ બનવું તે પેાતાનુ મેટું અપમાન કરવા ખરાઅર છે. અજ્ઞાત સંસાર પૌદ્ગલિક વસ્તુઓને જ માન આપનારા હાય છે. જેએ પૌદ્ગલિક વસ્તુઓના આશ્રિત હાતા નથી તેની ઉપેક્ષા કરવાવાળા હાય છે, માટે સમ્યજ્ઞાની પુરુષ અજ્ઞાત સ`સારના માનની પરવા કરતા નથી, પણ વિકાસી પુરુષાની પ્રવૃત્તિનુ' અનુકરણ કરીને વિકાસી બનવાની ભાવનાવાળા હાય છે. આવા પુરુષા વિકાસ મેળવ્યા પછી જ્ઞાની સંસારની દૃષ્ટિમાં સદા સદા માનનુ