________________
: ૧૮૪ :
જ્ઞાન પ્રદીપ.
આનંદસ્વરૂપ બની જાય છે કે જે સ્વરૂપ આત્માનું જ છે. આ સ્વરૂપ મેળવવામાં પુદ્ગલાની જીવાએ જે જડના અનુકૂળ સંચાગરૂપ વિષયેામાં સુખ માનેલુ હાય છે તેના પરિત્યાગ હાવાથી પુગદ્લાની જીવા આ આનંદસ્વરૂપ સુખને દુઃખ માને છે, પરંતુ નિત્યાનંદ સ્વરૂપને એળખનારા જડ વસ્તુઓના સંચાગને દુઃખસ્વરૂપ સમજતા હૈાવાથી તેને ત્યાગવામાં સુખ માને છે પણ દુઃખ માનતા નથી. તેમજ પુદ્ગલાન દી જીવા તેમની પ્રવૃત્તિને વખાડે તેા પણ ખેદ કરતા નથી.
સુખનું કારણ દુ:ખ હેાતુ નથી પણ સુખ જ હેાય છે. અને જો સુખના કારણને દુઃખ માનવામાં આવે તે તે સુખ નથી પણ દુ:ખ જ છે. જો માટીથી વસ્ત્ર બની શકે તે જ દુઃખથી સુખ થઇ શકે, કારણ કે કારણના અનુસાર જ કાર્ય થાય છે. ભિન્ન કારણથી ભિન્ન કાર્ય ન બની શકે. સાચા આનંદ મેળવનારાએ પ્રતિકૂળ જડ વસ્તુઓના સંચાગ થવામાં કે અનુકૂળ વસ્તુઓને છેાડવામાં આનંદ સુખ અનુભવે છે કે જે આત્મસ્વરૂપ નિત્યાનંદ તથા નિત્ય સુખનું કારણ છે. પ્રતિમૂળ વસ્તુઓના સંચાગમાં સુખ એટલા જ માટે માને છે કે સાચા સુખને ઢાંકનાર અશુભ કર્મોના નાશ કરવાનું કારણ છે. એટલે તેઓ અશુભના ઉદ્દયથી થતા પ્રતિકૂળ સચાગાને સુખનુ કારણ માની આનંદ અનુભવે છે.
આત્મિક સુખ–આનંદ તથા પૌલિક સુખ-આનંદ આ અન્ને પ્રકારમાં પૌદ્ગલિકને પ્રધાનતા આપનાર દુનિયા પૌદ્ગલિક વસ્તુ મેળવવા હંમેશાં ચિંતાવાળી રહેવાથી માનસિક દુઃખાથી પીડાયા કરે છે. ઇચ્છિત વસ્તુ મળવા છતાં પણ અસતેષ હાવાથી પેાતાને અપૂર્ણ માનીને દુઃખી થાય છે. પ્રારબ્ધ