________________
દુ:ખ ભાગવતી દુનિયા.
૧૮૧ :
એક માણસ પ્રથમ ગરીબ હાય અને પછીથી પૈસા મેળવીને શ્રીમંત બન્યા હાય અથવા તેા જન્મથી શ્રીમંત હાય! તેના આનંદ તથા સુખ કાળને અનુસરીને પરિવર્તન થતી દુનિયાની પ્રવૃત્તિના અનુસાર પરિવર્તનશીલ હોય છે. એક વખતે આછા ખર્ચે અને આછી જરૂરિયાતે આનંદ અને સુખ મેળવતા હાય તેા કાળના પિરવત નથી અન્ય વખતે સુખ તથા આનંદ મેળવવામાં ખર્ચ અને જરૂરિયાત વધી પડે છે. જ્યારે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે જનતા નીતિ તથા ધર્મને છેડી દઇને આનંદના સાધનભૂત દ્રવ્યને મહાકટે મેળવે છે. અનેક પ્રકારના વ્યવસાયા કરવા છતાં પણ જેમની પાસે વધી પડેલી જરૂરિયાત પૂરતા દ્રવ્યની અછત હૈાય છે તેમની પાસે આજીવિકા પૂરતું ધન, માનવજીવન, આરાગ્યતા, સ્ત્રી, પુત્ર, ભાઈભાંડુ આદિ પરિવાર અને આત્મશ્રેય માટે ધર્મનું સાધન હાવા છતાં પણ પેાતાને દુ:ખી માને છે.
પેાતે સુખી હાય અથવા ન હેાય, માથા ઉપર લાખાનું દેવું હાય, સ્ત્રી, પુત્ર આદિ સ્વજન-પરિવાર પ્રતિકૂળ હાય, તાણીતેાસીને મહાકટે જીવનનિર્વાહ કરતા હાય તે પણ જનતાંને અમે સુખી છીએ એમ કહેવડાવી આનંદ મેળવવા અનેક પ્રકારના પ્રયાસેા સેવે છે. ભલે પોતે નાણાંની અછતને લઈને પહોંચી ન વળતા હાય છતાં નાકર, માગ, મંગલા, મેાટર, વસ્ત્ર, ઘરેણાં વિગેરેના ઠાઠમાઠ બહુ સારી રીતે રાખે છે. જો એમ ન ક૨ે તા જનતા તેમને દુઃખી-કંગાલ તરીકે ઓળખે, અને ઠાઠમાઠ રાખવા જોઈતાં નાણાં બીજાની પાસેથી મેળવી ન શકે જેથી કરીને માની લીધેલા આનંદથી વંચિત રહેવાના પ્રસંગ આવે. પૌલિક સુખનાં સાધન ગમે તેટલાં કેમ ન મેળવ્યા હાય,
ન