________________
સુખ સમીક્ષા.
ક ૧૭૩ :
વસ્તુઓમાં પોતાના જ આનંદ, સુખ તથા જીવનના એાળા જોઈને આનંદ આદિ વસ્તુઓ જડમાં જ છે એમ માનીને નિરં. તર જડની ઉપાસનામાં બન્યો રહે છે અને જડ વસ્તુઓથી છુટો પડવાને ઈરછત નથી. જડ વસ્તુઓ ક્ષણિક અને સંગવિગવાળી હવાથી બદલાય છે અથવા તો આત્માથી છૂટી પડી
જાય છે ત્યારે સુખને પડછાયો ન જણાવાથી આત્મા પિતાને દુઃખી માને છે.
સંસારમાં અજ્ઞાત છેએ જડ તથા જડના વિકારને સુખના સાધન માન્યા છે; પણ સુખ માન્યું નથી. સુખને એળો પડી શકે એવા જડના સંગને હમેશાં કાયમ બનાવી. રાખવાને જી ઘાણે પ્રયાસ કરે છે છતાં તેવા સંયોગે હમેશાં સરખી રીતે ટકી શકતા નથી, ઝાંખા પડી જાય છે અથવા તે. બદલાઈ જાય છે. ઝાંખા પડવાથી સુખને ઓળો પણ ઝાંખે પડે છે, અને તેથી સુખ પણ ઝાંખું પડી જાય છે, અને બદલાઈ જવાથી સુખને ઓળો પડતો નથી એટલે જીવો પોતાને દુઃખી માને છે. જે જડસંગમાં સુખને એળે પડે છે તેને અનુકુળ સંગ માને છે અને જેમાં ઓળો નથી પડતે તેને પ્રતિકુળ સંગ માન્ય છે.
જડના અનુકૂળ સંયોગને સુખ અને પ્રતિકૂળ સંગને દુઃખ માનવામાં આવે છે. આ બંનેમાં સુખ તે કાંઈક વસ્તુ છે, પણ દુઃખ જેવી કે વસ્તુ જ નથી; કારણ કે સુખ તે આત્મિક સુખનો ઓળો છે અને દુઃખ તે સુખના ઓળાને. અભાવ છે, માટે ઓળો ન પડવાથી અજ્ઞાની આત્માને થતી મૂંઝવણેને દુઃખ કહેવામાં આવે છે અને એટલા જ માટે જેમ સુખ આત્મિક તથા પૌગલિક કહેવામાં આવે છે તેમ દુઃખ