________________
OVADO
---
cocD8*
૧છoooo
oooછે
'.
.
-
E
-
0
1
સુખ સમીક્ષા. ooooooooooooooooooo ( ૨૦ ) cooooooooooooooooooood
અનાદિકાળના મેહના દબાણને લઈને આત્મા સ્વતંત્ર બની પિતાનું સુખ-સ્વરૂપ મેળવી શકતો નથી અને જડ વસ્તુએના અનુકૂળ-પ્રતિકૂળ સંગ-વિયોગથી સુખ-દુઃખ માનવામાં એ ટેવાઈ ગયો છે કે જાણે પિતે જડનું એક અંગ ન
થ? જડના સંસગને લઈને સંસારમાં ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને પિતાને તે સ્વરૂપે ઓળખવામાં દઢ શ્રદ્ધાળુ બનવાથી પોતાના સત્ય સ્વરૂપને ભૂલી ગયેલ છે અને જન્મ, જરા, મરણ, રેગ, શેક, સુખ, દુઃખ આદિને પિતાના-: માં આરેપ કરી રહ્યો છે. દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરેલી હેવાથી ક્ષણવિનશ્વર દેહાદિ જડ વસ્તુઓના વિયોગ અને વિનાશની શંકાથી ભયભીત થઈ રહ્યો છે. કમસંગથી થયેલી વિભાવદશાને લઈને એવી માન્યતા થઈ ગઈ છે કે ન ખાવાથી મરી જવાય છે અને ઇન્દ્રિયના અનુકૂળ વિષયની પ્રાપ્તિ સિવાય સુખ તથા આનંદ જેવી કે વસ્તુ નથી.
આત્મા અવિનાશી છે. જ્ઞાન, દર્શન, જીવન, સુખ અને આનંદ આત્માનું જ સ્વરૂપ છે, છતાં દારૂડિયાની જેમ મેહના