________________
વિકાસના માધક કાણું ?
: ૧૬૩ :
પુદ્ગલા વિકૃત અન્યા સિવાય વિલાસના સાધન તરીકે ઉપચેાગમાં આવી શકતા નથી. પૌદ્ગલિક વિકૃતિઓના જ આસક્તિભાવે ઉપભાગ કરી આનંદ માનવામાં આવે છે. જેમકેઃ માટી, ઇંટ, ચૂનો, લાકડાં, પત્થરા, રંગરોગાન વગેરે વસ્તુઓના ઢગલા પડ્યા હાય ત્યાં સુધી વિલાસના સાધન તરકે, વાપરી શકાતા નથી; પરંતુ આ બધીએ વસ્તુના વિકારરૂપ અંગલા બનાવવામાં આવે છે ત્યારે જ વિલાસનું સાધન અની વિલાસીને આન આપે છે. તેવી જ રીતે રૂના વિકાર વસ્ત્ર, ધાન્યના વિકાર મિષ્ટાન્ન, માટીના વિકાર સાનુ, ચાંદી, ઝવેરાત વગેરે, મળમૂત્રાદિ સાત ધાતુને વિકાર રૂપ, લાવણ્યતા, સુંદરતા વગેરે વિલાસના સાધન મની શકે છે, કે જેને ભેગવવાની ચાહના વિલાસીઓને નિરંતર ઉદ્દભવ્યા કરે છે જે વિકાસની માધક છે.
માહનીય કને બળવાન મનાવી વિલાસની ભાવના જાગૃત કરનાર વિલાસની વસ્તુઓ તથા વિલાસીઓના સહવાસ વિકાસી કદાપિ કરતા નથી, અને જે સહવાસમાં રહેવાનું પસંદ કરે છે અથવા તેા રહે છે તે વિલાસના ઇચ્છુક છે પણ વિકાસના નથી. વિલાસની ક્ષુદ્ર તૃષ્ણાઓ સતાષવાને વિલાસ તથા વિલાસીઆના સંસર્ગમાં રહીને વિકાસ સાધવાના ડાળમાત્ર કરવાથી વિનાશ જ થાય છે પણ વિકાસ થઈ શકતા નથી.
આંખને ગમે તેવા સુંદર વસ્ત્ર તથા આભૂષણામાં સજ્જ થએલા, સુંદર લાગતી આકૃતિ તથા રૂપવાળા સ્રીપુરુષા, વિલાસીએની જેમ, જેમાં રહેવાનું બહુ જ ગમે અને ચિત્તમાં આહ્લાદ ઉત્પન્ન થાય એવા આગમંગલાઓ, બહુ જ રસવાળા મધુર અન જેને વાપરવાની વારેઘડીએ ઇચ્છા થાય તેવાં ભેાજના, શરીરની સુંદરતામાં વધારે કરીને બીજાનાં ચિત્ત આકર્ષાય તેવાં વસા આ