________________
જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા.
: ૧૫૩ :.
આવાઓના સંસર્ગમાં રહેવામાં પોતાના મનમાં આનંદ અને સંતોષ માને છે, અને તેમની ઈચ્છા પ્રમાણે વર્તીને તેમને પ્રેમ ટકાવી રાખે છે.
મેટાઈ કીર્તિ તથા પ્રસિદ્ધિને પસંદ કરનારા મોટા કીર્તિવાળા તથા જનતામાં પ્રસિદ્ધિ પામેલાને ચાહે છે. પછી તે મેટાઈ, કીર્તિ અને પ્રસિદ્ધિ જનતાને પસંદ પડે તે બેલવાને અને વર્તવાને ડેળ કરીને મેળવેલ હોય તેનું તેઓ કાંઈ પણ ધ્યાન રાખતા નથી; પણ બહારથી મેટાઈ આદિ જોઈને તેમના ઉપાસક બની જાય છે.
રૂપ, આકૃતિ તથા સુંદરતા અને ધનની ચાહનાવાળા મનગમતાં રૂપ આદિ જેની પાસે હોય છે તેના પ્રતિ અદ્વિતીય પ્રેમ જાહેર કરીને રૂપ આદિ વસ્તુઓને ઉપયોગ કરવા હમેશાં આતુર રહે છે. ધન મેળવવા ધનવાનને તન, મન અર્પણ કરીને તેના દાસ બની જાય છે.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન ચિવાળી વ્યક્તિએ પોતપિતાની ચિ પ્રમાણે માણસે પ્રત્યે વલણવાનું હોવાથી એક માણસ પ્રત્યે બધા માણસોને પ્રેમ હોઈ શક્તા નથી. જેને જે માણસ ગમતું હોય તે માણસને પિતાનું પ્રેમી બનાવવા તેના વિચાર તથા વતનના અનુસાર વતીને તેની રુચિને માન આપે છે અને તેના જીવનમાં પોતાના જીવનને ઓતપ્રેત બનાવવા પ્રયાસ કરે છે.
સદ્દગુણ તથા સદવર્તનની ચાહનાવાળાને પૂજ્ય પ્રેમ હોવાથી તેઓ નિરંતર સદગુણના રાગી (ઈને નિરંતર તેમની શુદ્ધ અંત:કરણથી સેવા કરે છે. પિતાના આત્મામાં સદગુણેને