________________
• ૧૫૪ :
જ્ઞાન પ્રદીપ.
વિકાસ કરવા તેમના માર્ગને અનુસરે છે. આવી રુચિવાળા માણસાની મનેાવૃત્તિમાં કઈ પણ પ્રકારના સ્વાર્થીને અંશ હાતા નથી તેથી તેના પૂજ્ય પ્રેમ અખંડ અને જીવનપર્યંત ટવાવાળા હાય છે. દુર્ગુણી તથા દુરાચારીના પ્રત્યે એમની મનેાવૃત્તિએ વળતી નથી, તેમના પ્રત્યે ઉપેક્ષા રહ્યા કરે છે. જેએ શાંતિના ઉપાસક છે, તેઓ શાંત આત્માઓની શોધમાં ફરે છે અને તેમને મેળવીને પરમ સતાષ માને છે, તેમની પૂર્ણ પ્રેમથી સેવા કરીને પરમ આનંદ અનુભવે છે. વિવિધ તાપને શાંત કરવા તેમની સંગત છેડતા નથી અને તેમની નિરતરની સામતથી સુખે જીવાય તેવું શાંતિમય જીવન બનાવે છે.
કેટલાક સંગીતના પ્રેમી હેાય છે, તેમને ગવૈયાએ બહુ ગમે છે. પુષ્કળ ધનવ્યય કરીને પણ ગવૈયાઓને તે પાષે છે, મનગમતું વર્તન કરીને પણ ખુશી રાખે છે, પેાતાનુ જીવન અરબાદ થઈ જવાની પણ તેઓ પરવા રાખતા નથી. તે સંગીત શીખે અથવા ન શીખે પરંતુ તેમની સંગીતની રુચિ જ ગવૈયાના પ્રેમને છેાડવા દેતી નથી.
ધમ ની રુચિવાળાના ધાર્મિક માણસા ઉપર રાગ હાય છે અને તેમની સાખતમાં રહેવાને હમેશાં ઉત્સુક રહે છે. ધી માણસાને જોઈને બહુ જ રાજી થાય છે. પેાતે જેવા પ્રકારના ધમ માનતા હાય તેવા પ્રકારના જ ધી હાવા જોઇએ; કારણ કે ધમની માન્યકે તાઓ ઘણા પ્રકારની છે. આત્મિક ધમની રુચિવાળાને આધ્યાત્મિક પુરુષા બહુ ગમે છે અને પૌલિક ધમની રુચિવાળાને આંખને અને કાનને ગમે તેવી ધમની બાહ્ય પ્રવૃત્તિવાળા પુરુષા ગમે છે. આવા માણસાને ધામધૂમ તથા ધમાલ બહુ જ પસંદ પડે છે. જ્યાં જ્યાં જનસમૂહ એકત્રિત થઈને ધમની બાહ્ય પ્રવૃત્તિઓ