________________
જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા.
(૧૪)
ભિન્નરુચિ જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા.
જગત ભિન્ન ભિન્ન રુચિવાળું છે. જેને જે ગમે છે તેની ચાહના તેને રહ્યા કરે છે. કાઇને ક્ષમા, દયા, સરળતા, સત્ય આદિ ગુણા ગમે છે તે કાઇને સુંદર આકૃતિ તથા રૂપ ગમે છે. કાઇને બુધ્ધિ, ડહાપણ તથા ચતુરાઈ ગમે છે. તા કાઇને સુંદર વિચારા તથા સુંદર વતન ગમે છે. કાઈને ધમભાવના તથા ધમ પ્રવૃત્તિ ગમે છે તે। કાઇને મેાટાઈ અને ખ્યાતિ ગમે છે. કાઇને ધન ગમે છે તે કાઇને વય ગમે છે. તાત્પર્ય કે જેની પાસે જે વસ્તુ હાય છે તે વસ્તુની રુચિવાળા તે વ્યક્તિના ઉપાસક અને છે.
..........
સંસાર એક પ્રકારના બજાર છે અને તેમાં જેને જે જોઇએ તે મળી શકે છે. માણસે। જેમ બજારમાંથી કિ ંમત આપીને જોઈતી વસ્તુઓ મેળવી શકે છે. તેવી જ રીતે સંસારમાં પણ માં–માંગ્યું મૂલ્ય આપીને માનવી મનગમતી વસ્તુ મેળવી શકે છે.
માણસને એક વખત મનગમતી વસ્તુ કેાઈની પાસે જણાવી