________________
૧૫૦
જ્ઞાન પ્રદીપ.
^
^^
w
આ પ્રમાણે વિચાર કરતાં સચેતન છે કે અચેતન હે, સંસારમાં કઈ પણ વસ્તુ ઉપર કરેલે રાગ, મેહ, પ્રેમ કે સ્નેહ એકંદર દુ:ખદાયી હોવાથી આત્માથી વિકાસી પુરુષોએ ત્યાગ જોઈએ. જે પુરુએ સ્નેહને છોડ્યો છે તે જ સાચા સુખના ભાગી બન્યા છે, બાકી તે આખું ય જગત સ્નેહને લઈને દુઃખી થઈ રહ્યું છે.
Vi
-\ew