________________
( ૯ )
સુખના સર્વાંચા અભાવ થવાથી પાષાણુવત્ બની જશે અને ચૈતન્ય સ્વરૂપ આત્મતત્ત્વ નષ્ટ થઈ જશે, માટે પૌદ્ગલિક વસ્તુઓના ભાગથી થવાવાળુ સુખ ખાટું છે, પણ, પૌદ્ગલિક વસ્તુઓના ત્યાગથી થવાવાળું સુખ તે એક આત્માના ધમ છે અને તે જ સાચુ છે. શાંતિ તથા આનંદ પણ આત્માના જ ધર્મ છે અને તેને મેળવવાને કાઈ પણ ક્ષણિક તથા નાશવાન જડ વસ્તુની જરૂરત નથી, પણ અનાદિકાળથી આત્માની સાથે સંબંધ ધરાવવાવાળી ક્ષણવિનશ્વર જડ વસ્તુઓના સર્વથા વિયાગ થવાથી જ મળી શકે છે.
પરપૌદ્ગલિક વસ્તુઓના ઇંદ્રિયા સાથે સબંધ થવાથી સકમ ક આત્મામાં અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય છે જેને જીવાભા। સુખદુઃખની કલ્પના કરે છે, શાંતિ તથા આનંદ માની સાષ માને છે, પરંતુ વિકૃતિ સુખશાંતિ કે આનંદના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતી નથી; કારણ કે વિકૃતિ દોષસ્વરૂપ છે અને ભિન્ન જાતિગુણ તથા ધવાળી ભિન્ન વસ્તુઓના સંચાગથી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવાવાળી વસ્તુમાત્ર અસત્ છે-કૃત્રિમ છે. જે વસ્તુની ઉત્પત્તિ છે તેના વિનાશ પણ છે જ, માટે વિકૃતિસ્વરૂપ ક્ષણિક સુખદુઃખ સાચાં હાઈ શકતાં નથી.
સુખ, શાંતિ અને આનંદ એગુણ છે પણુ દોષ નથી; માટે જ પૌલિક સયાગથી ઉત્પન્ન થવાવાળી વિકૃતિ દોષવરૂપ ઢીવાથી સુખ આદિ હાઇ શકતા નથી. ગુણ તે પ્રકૃતિ છે અને દોષ તે વિકૃતિ છે. પૌદ્ગલિક વિષેગથી થવાવાળા આત્માના ગુણુના વિકાસ તે જ પ્રકૃતિ છે અને તે જ સુખસ્વરૂપ છે. પ્રકૃતિસ્વરૂપ સુખ મેળવવાને ક્રાઈ પણ પૌદ્ગલિક વસ્તુના ઉપભાગની આવશ્યક્તા નથી; પરંતુ સર્વોથા પૌલિક વસ્તુના ઉપભાગના ત્યાગથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પૌલિક વસ્તુના ઉપભેાગડ્ડાય છે