________________
( ૧૦ ).
ત્યાં સુધી વિકૃતિસ્વરૂપ દેષ ટળી શકતો નથી.
અનાદિકાળની વાસનાને લઈને જીવો વિકૃતિસ્વરૂપ દેષમાં સુખ શાંતિ માનતા આવ્યા છે, તે સુખશાંતિ સાચી તથા ચિરસ્થાયી લેતી નથી; જેથી કરી ની સુખની ભૂખ ટળી શકતી નથી. જે સુખશાંતિ અને આનંદમાં અને અત્યંત હર્ષપૂર્વક એવી ફુરણાઓ થાય છે કે હું સુખી છું, આનંદમાં છું, મને બહુ શાંતિ છે એ બધે યે કર્મને વિકાર છે અને તે અનુકૂળ પૌગલિક વસ્તુઓના સંગથી થાય છે, માટે તે સુખ આદિ સાચાં નથી પણ કલ્પના માત્ર છે.
વિકૃત થવાને સ્વભાવ પુગલને છે પણ આત્માને નથી. આત્મા તે સ્ફટિક જેવો સ્વચ્છ છે. સ્ફટિકમાં જેમ ભિન્ન જાતિવાળી વસ્તુના સંયોગથી વિકૃતિ જણાય છે, તે વિકૃતિ સંયોગવાળી વસ્તુની છે, સ્ફટિકની નથી. સ્ફટિક સ્વચ્છ હેવાથી તેમાં પ્રતિભાસ થાય છે તેવી જ રીતે આત્માની અંદર જે વિકૃતિ જણાય છે તે કર્મસ્વરૂપ જડની છે પણ આત્માની નથી. આત્મા સવચ્છ હોવાથી વિકૃતિને તેમાં આભાસ માત્ર થાય છે. આત્માની સાથે નહીં સંબંધ ધરાવવાવાળા પુલમાં સોવિયેગરૂ૫ વિકૃતિઓ થયા કરે છે પણ તે જણાતી નથી. આવા વિકૃતિવાળા પુદગલોને આત્માની સાથે જ્યારે સંબંધ થાય છે ત્યારે વિકૃતિ જણાય છે. લાઈટ વગરની ફિલ્મ કરવામાં અનેક પ્રકારની વિકૃતિઓ થાય છે, પણ તે જણાતી નથી પણ જ્યારે લાઈટ ફેકવામાં આવે છે ત્યારે જ ફિલ્મમાંની વિકૃતિઓ લાઈટમાં જણાય છે પણ તે લાઈટની વિકૃતિ હોતી નથી, પણ ફિલ્મની હોય છે. તેવી રીતે આત્મામાં જણાતી વિકૃતિઓ કર્મની છે પણ આત્માની નથી. જેમ ફિલ્મમાં અનેક પ્રકારના દો જેવા કે મકાને, માણસે,