________________
: ૧૪૬ ઃ
જ્ઞાન પ્રદીપ. એકબીજાને પ્રતિકૂળ વતન તથા વિચારવાળા બે નેહીએના જીવન કલેશ, બળતરા, ચિંતા તથા શેકથી નિરસ બનેલાં હોય છે. દાંભિક પ્રવૃત્તિથી દુઃખી હોય છે. એકને અણગમતું બીજે કરે અથવા તે અંતર રાખે તે ઘણે જ ખેદ થાય છે, કારણ કે સ્નેડી માણસ તીવ્ર મેહથી જકડાએ હેવાથી દાંભિક સ્નેહીને છેડી શકતું નથી એટલે તેને દુઃખ ભેગવવું જ પડે છે.
નેહની એાછાશને લઈને અથવા તે કઈ પણ પ્રકારના સ્વાર્થના અંગે કહેવાતે સ્નેહી બીજાની સાથે સારો અથવા કૃત્રિમ સ્નેહ કરે છે, અને સ્નેહીને અણગમતી પ્રવૃત્તિ કરીને
સ્નેહીથી છુપાવે છે કે જે બાબતની જાણ થતાં સ્નેહીને દુઃખી થવું પડે છે, અને તે નિરંતર શલ્યની જેમ સાલ્યા કરે છે.
બને સ્નેહીઓમાં ગાઢ સ્નેહ હોય, એક બીજાને અંતઃકરણથી ચાહતા હય, સ્નેહની માત્રા એક સરખી હેય, એક હૃદય હોવાથી લેશ માત્ર પણ અંતર ન રાખતા હોય, છતાં તેઓ પણ કેઈ દુઃખથી મુક્ત નથી. આવા સ્નેહીઓને વિયેગ એક બીજાને ઘણું જ દુઃખ આપે છે. એકને થએલી આધિ-વ્યાધિ, આપત્તિ-વિપત્તિ બીજાને અત્યંત દુખ તથા શેક ઉત્પન્ન કરે છે. એક બીજાને સુખમય જીવન ગાળતા જોવાની આતુરતાવાળા હેવાથી નિરંતર ચિંતાવાળા રહે છે. કારણ પ્રસંગે બન્નેને જુદા રહેવાને પ્રસંગ આવે તે બન્નેનાં દિલ અત્યંત દુભાય છે.
નિકટના સગાસંબંધીઓ નેહથી જોડાય છે ત્યારે તે તેઓ ધાર્યા પ્રમાણે એક બીજાને મળી શકતા હોવાથી રોગ-શેકના પ્રસંગે નિરંતર નજીક રહેલા સ્નેહીઓ સ્નેહીની વેદના ન જોઈ શકવાથી હેરાન થાય છે, અને સગા તથા ન્યાતજાતના કેઈ