________________
: ૧૪૨ :
જ્ઞાન પ્રદીપ.
સર્વાં વૃત્તાંતા બનેલાં જ હાય છે. ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન અનાવા અન્યે જાય છે માટે જે કલ્પના કરવામાં આવે છે તે સત્પદાર્થથી જ ખનેલા વૃત્તાંતની કરવામાં આવે છે. અસત્ પદાર્થ તથા અસત્ બનાવા કલ્પનામાં આવી શકતા જ નથી. કોઈ પણ વાતામાં એવું વાંચવામાં તથા કાઇના માઢે એવુ સાંભળવામાં આવ્યુ છે કે સસલાએ પોતાના શી’ગડાવડે સિંહને માર્યાં અથવા આકાશમાં ઉત્પન્ન થયેલા પુષ્પાના હારથી સુશોભિત થયેલ વધ્યાના પુત્રે પૂંછડાંવાળા તથા શીંગડાવાળા માણસા પાસે પાણી મંથન કરાવીને માખણ કરાવ્યું. કલ્પિત તથા ખનેલી વાર્તાના લેખનું પૃથક્કરણ એટલા જ માટે કરવામાં આવે છે કે વાર્તા બનેલી પણ તે લખેલી, જોયેલી કે સાંભળેલી ન હાય, અને નામ, સ્થાન આદિ વસ્તુઓ અન્ય રૂપમાં હોય તેને પેાતાના આચારવિચારાનુકૂળ બુદ્ધિદ્વારા જોડી દેવાથી કલ્પિત કહેવામાં આવે છે; અને જોયેલા તથા સાંભળેલા વૃત્તાંતને લખવાથી કલ્પિત નથી કહેવામાં આવતી. આ જ પ્રમાણે વક્તવ્યમાં પણ કલ્પિત તથા યથાથ વૃત્તાંત હોય છે. લખાણા તથા વક્તવ્યેામાં વાંચનારને તથા સાંભળનારને રુચિ તથા ભય ઉત્પન્ન કરવા રોચક તથા ભયાનક વચના લખવામાં તથા ખેલવામાં આવે છે, જે વચના ઘણાંખરાં કલ્પિત હોય છે. આવાં વચને મનુષ્યાને અવળે માગે થી ઉતારી સીધે માગે જોડવામાં ઘણા ઉપયેગી નીવડે છે. મતલખ કે મનુષ્યેાની વૃત્તિઓને પાતપેાતાના આચારવિચાર તરફ ગમન કરાવવાના હેતુથી લેખક તથા વક્તાએ સમયાનુકૂળ ઉપયાગી લખાણા તથા ભાષાને ઉપયાગ કરે છે. મનુષ્યાની પ્રિયતાનુસાર પેાતાના વિચારોનુ મિશ્રણ કરો લખે છે તથા ખેલે છે. મનુષ્ય જ્યારે કાઈ પણ