________________
છે
'
E
જળક
છે.
A
૭૦૦૦
જ્ઞાનની મહત્વતા.
1
1
છેooooooooooooooooooo ... (૧૪) ૮૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ઉં ?
જ્ઞાન અજવાળું છે-પ્રકાશ છે. અજ્ઞાન અંધારું છે. થોડું પણ અજવાળું હોય તો માનવી પાસેની વસ્તુઓને ઝાંખી પણ જોઈ શકે છે, અને પિતાને ઈષ્ટ વસ્તુ તથા સ્થાનને મેળવી શકે છે, વળી આપત્તિવાળી વસ્તુઓથી પિતાને બચાવ પણ કરી શકે છે. સર્વથા અંધકારમાં આમ બની શકતું નથી. જેમ કઈ માણસ અંધારી રાત્રિમાં પોતાની સાથે દીવો લઈને કોઈક
સ્થળે જવા નીકળે છે તે દીવાના પ્રકાશની મદદથી ખાડા, ટેકરા તથા સપદિ જીવજંતુ અને કાંટા આદિથી પિતાની જાતને બચાવીને ઈષ્ટ સ્થળે પહોંચી શકે છે. , પિતાના ઘરમાંથી કોઈ વસ્તુની અંધારી રાત્રે જરૂરત પડે અને દીવાને પ્રકાશ હાય તો જોઈતી વસ્તુ વિનાવિલ બે મેળવી શકે છે, તેવી જ રીતે થોડુંક પણ જ્ઞાન હોય તે તે પિતાને ઈષ્ટ વસ્તુ મેળવી શકે છે, પોતાના આત્માને દુર્ગતિરૂપ ખાડામાં પડતે બચાવી શકે છે, સર્પરૂપ કષાયેથી સુરક્ષિત રહી શકે છે. તથા સદગતિરૂપ ઈષ્ટ સ્થળે પહોંચી શકે છે. દ્રવ્યપ્રકાશ દેહ