________________
-:/૧૧/
૧
www
: ૧૨૪ :
જ્ઞાન પ્રદીપ. nammmmmmmmmmmm
સ્વાર્થવૃત્તિવાળા અનિચ્છાએ પણ બીજાની ઈચ્છાને આધીન થઈને ફરજિયાત પ્રવૃત્તિ કરે છે એ જ પરમ દુઃખ છે અને નિઃસ્વાર્થ વૃત્તિવાળા સ્વેચ્છાને આધીન રહીને મરજિયાત પ્રવૃત્તિ કરે છે માટે તે પરમ સુખી છે, કારણ કે પરાધીનતાએ અણુગમતું કરવું પડે છે અને સ્વાધીનતાએ મનગમતું કરાય છે, માટે સ્વાધીનતામાં સુખ છે અને પરાધીનતામાં દુઃખ છે.
વિદ્વત્તા અને જ્ઞાનમાં ઘણું જ અંતર રહેલું છે. મેહનીય કમના ક્ષપશમ કે ક્ષય સિવાય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી, પણ જ્ઞાનાવરણીયના ક્ષપશમથી વિદ્વત્તા પ્રાપ્ત થાય છે. મેહનીય કર્મના ક્ષપશમ સિવાય એકલા જ્ઞાનાવરણીયના ક્ષયપશમથી થવાવાળું જ્ઞાન અજ્ઞાન હોય છે કે જેને વિદ્વત્તા કહેવામાં આવે છે.
સંસારમાં રહીને સંસારની પૌગલિક વસ્તુ વાપરનારને સંસારના નિયમ ફરજિયાત પાળવાં પડે છે. જેમકેઃ જન્મે તેને મરવું, યુવાને વૃદ્ધ થવું, શ્રીમંતને કંગાળ થવું, સંપત્તિવાળાએ વિપત્તિ ભેગવવી વગેરે નિયમ અવશ્ય પાળવા જ જોઈએ. જેની ઈચ્છા આ નિયમ પાળવાની ન હોય તેણે સંસારવાસ છેડીને ચાલ્યા જવું જોઈએ અને જેટલી પદ્ગલિક વસ્તુઓ વાપરવાને માટે લીધી હોય તે બધીયે છોડી દેવી જોઈએ.
1
જીવનના છેડે દેહની વિસ્મૃતિની સાથે જ ઈષ્ટ વિયોગ દુઃખદાયી નથી નીવડત, પણ જીવનકાળમાં ઈષ્ટ વિગ અત્યંત દુઃખ