________________
: ૧૨૦ઃ જ્ઞાન પ્રદીપ. રાખવી તે અજ્ઞાનતા છે. આ
વિશ્વવંદ્ય વિભુની વિભૂતિ વિસારે પાડી વિષયવિકારના અધકારમાં ભટકતા વિલાસીઓ વિકાસને બદલે વિનાશ જ મેળવે છે.
જગતને વિલાસ જોઈને ભગત બનેલા વિલાસીઓ ભાગ્યે જ ભગવદ્ભજનમાં લીન થાય છે.
પ્રકૃતિ, પ્રવૃત્તિ અને વિચારની પ્રતિકૂળતામાં રહીને કઈ નિસ્વાર્થ વ્યક્તિ પિતાનું અહિત કરે?
તેવી દાક્ષિણ્યતા અને શરમ શા કામની કે પિતે નિસ્પૃહી, નિઃસ્વાથી અને નિર્મમત્વ હોવા છતાં પિતાનું અકલ્યાણ કરે ?
દુનિયાની બે બાજુઓઃ એક અંદરની અને બીજી બહારની. બહારની બાજુએ રાગ છે અને અંદરની બાજુએ વૈરાગ્ય છે. બહારની બાજુને ફેરવીને જુએ વૈરાગ્ય મળશે.
પીગલિક વસ્તુઓને જેવાથી મમતા મૂંઝવતી હોય તે તેનું ઉત્પત્તિસ્થાન તપાસી જુઓ. મમતા ટળી સમતા મળશે.
સંસારમાં મનુષ્ય જેવું બુદ્ધિશાળી અને કલાવાન બીજું કઈ પણ પ્રાણી નથી કે જે પશુ, પક્ષી અને દેવતાને પણ પિતાને વશ કરે છે.