________________
: ૧૧૯ :
વિચારશ્રેણી. રાખશે તે ભૂલો પડશે.
સાચું જાણવા છતાં પણ લોકને સારું લગાડવા છેટું આદરનાર હાથમાં દી લઈ કૂવામાં પડે છે.
મુદ્ર તૃષ્ણાઓ તથા તુચ્છ સ્વાર્થ સંતોષવાને લોકન ભય રાખવામાં આવે છે તેનાથી હજારગણે ઓછો ભય પિતાના શ્રેયને માટે પરમાત્માને રાખવામાં આવે તે પરમ કલ્યાણ થઈ જાય.
કઈ પણ વાર્થ માટે પિટમાં દગો રાખીને સ્નેહ કરનાર સ્નેહી નથી પણ પરમ શત્રુ છે.
બાજાના જીવનમાં જીવવાની ઈચ્છા થાય તે પહેલાં તેની ઉપયોગીતા અને ઉત્તમતાને સારી રીતે વિચાર કરી લેવું જોઈએ.
સુખ, શાંતિ તથા આનંદ મેળવવાની ઇચ્છાવાળાની જીવનયાત્રા સાદી અને સરળ હેવી જોઈએ.
પ્રારબ્ધની પ્રેરણા પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જગત ઉપર અણગમે લાવી દુઃખી ન થશે.
આત્મવિકાસની ઈચ્છાથી જ પૌગલિક વસ્તુને ત્યાગ કરશે પણ છેડેલી વસ્તુઓ પાછી મેળવવાની ઈચ્છાથી ત્યાગ કરશે નહિ; કારણ કે છતી વસ્તુઓ છેડીને પાછી તેની આશા