________________
: ૧૧૮ :
જ્ઞાન પ્રદીપ.
જીવા. પસંદ પડે અથવા ન પડે કુદરત પાસેથી આપેલું જ લેવું છે, માટે બીજાની પાસે વધુ સારું' જોઈને નારાજ થશે નહિ.
$55
45
卐
ક્ષમા, સરળતા, નમ્રતા, શાંતિ, સમતા આદિ મળવાં તે પ્રભુસેવાના બદલે છે, અને રૂપ, વય, ધન, સુંદરતા આદિ મળવાં તે પણ પ્રભુભક્તિના બદલે છે; માટે તમને શું ગમે છે તેના સાચી રીતે વિચાર કરીને પ્રભુની સેવામાં અર્પણ કરજો.
5
卐
ET
વણ, ગંધ, રસ આદિ જડના ધર્મો છે, તે દેહને પોષે છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ધર્મો છે, તે આત્માને પાપે છે. માટે તમે આત્મા છે કે જડ છે તેની ઓળખાણ કરીને તમને યાગ્ય લાગે તે ધર્મોના ઉપયાગ કરશેા.
卐
5
તમે તમારું જ મેળવા. પારકુ મેળવવા જશે। તે પેાતાનુ પણ ખાઇ એસા અને પ્રયાસ વ્યથ જશે.
5
5
ભિખારીની સેવા કરવાથી શ્રીમંત બની શકાતુ હાય તા જ જડની ઉપાસના કરવાથી સુખી બની શકાય.
5
E
5
સુંદર સુંદર મકાનો, ઘરેણાં, વસ્રો, ભાજન આદિ જડ વસ્તુઓને વિકૃત બનાવી તેની પાસે સુખ તથા આનંદની. ભીખ માગતાં જિંદગી વહી ગઈ છતાં કાઇએ કાઈ પણ મેળવ્યું નહિ.
1
统
સાચા માર્ગ ઓળખી ગમન કરનાર લાકના ભય
5