________________
વિચારશ્રેણી.
ઃ ૧૧૫ ઃ
જીવના એ વસ્તુઓ ઉપર જ હક્ક છે. એક તે જ્ઞાન-દર્શન આદિ પેાતાના ધમ અને ખીજું પરવસ્તુ કર્યું. આ બે વસ્તુ સિવાય જેટલુ જડ-ચૈતન્યમય જગત દેખાય છે તેના ઉપર જીવના હક્ક નથી. જો કે કમ જડ વસ્તુ છે અને તે પર છે, એટલે તેના ઉપર પણ જીવના હક્ક નથી, છતાં જીવ જ્યારથી સંસારમાં છે અને જ્યાં સુધો સંસારમાં રહેશે ત્યાં સુધી એક સમય માત્ર પણ કેમ સર્વથા જીવથી છૂટાં પડવાનાં નથી. તેને અનાદિ કાળથી જીવે પોતાની જ વસ્તુ તરીકે માન્યાં છે અને હુંમેશાં તેની વૃદ્ધિ કરતો રહેશે, માટે ક ઉપર પણ જીવનો હક્ક છે.
જીવ જગતના તમામ પદાર્થોને છેડીને ચાલ્યા જશે, આયુજ્યની શરુઆતથી સાથી બનેલ દેહને પણ છેડી દેશે; પરંતુ ધમ અને કમ એ બે વસ્તુએને તો સાથે જ લઈ જવાનો.
5
5
માણસને પોતાની ભૂલની ત્યારે જ ખબર પડે છે કે જ્યારે ઠાકર ખાઇને હેઠા પડે છે.
5
卐
સ્નેહનું વિષપાન કરનારાઓએ સુખશાંતિની આશા છેડી ઇને મૃત્યુની વાટ જોવી જોઈએ.
5
5
5
5
જો માણસ પેાતાને મનગમતું કરતા હોય તેા છેવટે અણુગમા ન થવા જોઇએ અને જે પ્રવૃત્તિમાં પરિણામે અણુગમા થાય તે। મનગમતું કરવાની ભ્રમણા જ કહી શકાય.
5
5