________________
વિચારશ્રેણી.
: ૧૧૩ :
અમર થયા સિવાય નામ અમર થઈ શકતું નથી, માટે આત્માને અમર બનાવવા તન-ધન-જીવનના ઉપયાગ કરવામાં આવે તા નામ અમર અની શકે ખરું. જ્યાં સુધી આત્મા મૃત્યુથી મુકાયા નથી ત્યાં સુધી નામ તે મરવાનું જ.
5
骗
சு
આકાર બદલાય છે તેની સાથે સાથે નામ પણ બદલાયા જ કરે છે. નામ ત્યારે જ કાયમ રહે જ્યારે આકાર બદલાય નહીં. આકારને આશ્રયીને જ નામ પડે છે. જેનું નામ નથી તેના આકાર પણ નથી.
નામ રાખવુ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવુ. શુદ્ધ સ્વરૂપ જે આકારવાળા નામમાં પ્રગટ થાય છે તે નામ અમર કહેવાય છે. અર્થાત્ જે નામથી સંથા કનો ક્ષય થાય છે તે નામ બદલાતું નથી, કારણ કે નામ બદલાવાનું કારણ નાશ પામી જાય છે માટે તે નામ અમર કહેવાય છે.
જે આકારવાળું નામ જનતાને સ્વાર્થ માટે ઉપયાગી થઇ પડયું હોય તે નામ બદલાયા પછી પણ તેને જનતા સ ંભારે છે; પરંતુ જેના સ્વાથ સધાયેા હાય તે જ સભારે છે, તેમના વંશજો અથવા તા અન્ય વ્યક્તિઓ સ’ભારતા નથી.
જે દેહાકૃતિનું નામ રાખ્યું હોય છે તે ક્ષય થયે જીવનના વિચાગથી નાશ પામી જાય પણ ધીરે ધીરે સ'સારમાંથી લુપ્ત થતુ' જાય છે.
''
ER
મનથી ત્યાગ, વચનથી ત્યાગ, કાયાથી ત્યાગ આ ત્રણે
८
દેહાકૃતિ જીવન છે, એટલે નામ