________________
: ૧૧૩ :
જ્ઞાન પ્રદીપ.
કતર છે, અને તેઓ પેાતાના જીવનપ્રવાહ વિષમય રેલાવી અનેક જીવેાના જીવનને વિષમય બનાવી પ્રાણમુક્ત કરે છે. ક્ષુદ્ર સ્વાર્થ માટે અન્ય ભદ્રિક જીવાને પણ અમૃતના નામે વિષપાન કરાવે છે; જ્યારે અમૃત જીવનવાળા પોતાના અમૃત જીવનદ્વારા અનેક જીવાને અમૃતપાન કરાવે છે, અનેક જીવો અમૃતનું પાન કરીને સદાને માટે જીવવાવાળા થયા છે અને અમર બનીને અનંતા દુઃખાના દિરયા તરી ગયા છે.
E
编
માનવી જ્યારે પેાતાનામાં ગુણ હાય અથવા ન હેાય પણ સ્વસ્તુતિ-પ્રશ’સા સાંભળીને મનમાં હર્ષાતિરેકવાળો થયા સિવાય રહેતા નથી તેમ જ નિ'દા-અવર્ણવાદ સાંભળીને ખેદ પામ્યા સિવાય રહેતો નથી. માટે ભાગે માનવપ્રકૃતિ સ્વોત્કર્ષ અને પરાપથી મુક્ત નથી. પેાતાના વખાણુ સારા સારા બુદ્ધિશાળીઆને પણ ગમે છે. વિદ્વાન કહેવાતા અને આગળ પડતા ભાગ લેનારા ઉપાધિધારકાને પણ પેાતાના વખાણ સાંભળવાના ઘણા જ શાખ હાય છે. જેવી રીતે પેાતાના વખાણ સાંભળવાથી રાજી થાય તેવી જ રીતે પોતાને અપ્રિય માણસના વખાણુ સાંભળવાથી ખુશી થતા નથી, ઊલટી દિલગીરી પેદા થાય છે એટલું જ નહિ પરંતુ તેના ઉપર દોષારાપણુ કરી ઘૃણા પ્રકટ કરે છે. જનતામાં વખણાએલી વ્યક્તિને માટે ઉપરથી બનાવટી ખુશી ન છૂટકે જ બતાવવી પડે છે, ને થતાં વખાણુને સહમત અનવુ પડે છે.
5555
વ
જન્મ્યા પછી માબાપે એળખાણને માટે રાખેલું નામ
અમર કેવી રીતે થઈ શકે-કાયમ કેવી રીતે રહી શકે ? આત્મા
卐