________________
minunnnnnnnn
વિચારશ્રેણી. આવે ત્યારે તે માણસ ઘણું જ ઉદાસ થાય છે, ખેદ કરે છે ને દરદને નાબૂદ કરવા ચાંપતા ઉપાય લે છે, તેવી જ રીતે જે માણસને કષાયવિષયને ઉદય થાય ત્યારે તે માણસે તેમાં નહીં ભળતાં તેથી ઉદાસ થઈને તેને નાબૂદ કરવા ચાંપતા ઉપાયે લેવા જોઈએ, રેગેથી તે શરીરને નાશ થાય છે પણ કષાયે તથા વિષથી તે આત્માને નાશ થાય છે.
ઉદયાધીન આત્માએ ગમે તેમ ન કરવું અને ન ગમે તે કરવું ત્યારે ઉપશમ તથા ક્ષયાધીન આત્માએ ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું.
જીરું નહીં બેલું એવી પ્રતિજ્ઞા ઘણુઓ લઈ શકે છે પણ સાચું બેલીશ એવી પ્રતિજ્ઞા ન લઈ શકે. ક્રોધ નહીં કરું, માન નહીં કરું ઈત્યાદિ કષા ન કરવાની પ્રતિજ્ઞા ન લઈ શકે પણ ક્ષમા કરીશ, સરળતા રાખીશ, નમ્રતા રાખીશ, સંતેષ રાખીશ એવી પ્રતિજ્ઞા તે કરી શકે છે. તાવ નહીં આવવા દઉં, માથું નહીં દુઃખવા દઉં, પેટમાં દરદ નહીં થવા દઉં ઈત્યાદિ વ્યાધિ નહીં થવા દેવાની પ્રતિજ્ઞા નહીં લઈ શકે પણ વ્યાધિ આવે ત્યારે સમતાપર્ણ-સમભાવે વેદી લઈશ, શાંતિ રાખીશ એવી પ્રતિજ્ઞા લઈ શકે છે.
અમૃતમય જીવન અને વિષમય જીવન એમ બે પ્રકારના જીવનવાળા સંસારમાં અસ્તિત્વ ધરાવે છે. વિષમય જીવનવાળા અમૃતમય જીવનવાળા જી કરતાં સંખ્યામાં અધિ