________________
: ૧૦૬ :
જ્ઞાન પ્રદીપ.
ધનવાનને ધનની વૃદ્ધિ માટે, ઘણા કાળ ધનને ટકાવી રાખવા માટે. અને આરોગ્યતા મેળવી ધનના ઉપભાગ માટે અનેકના આશીર્વાદની આવશ્યકતા રહે છે, માટે ધનના અમુક ભાગના ાશીર્વાદ મેળવવા અવશ્ય વ્યય કરવા જોઇએ.
OR
મ
统
લાખપતિ કે ક્રોડપતિ એમ માને છે કે મને જે કઈ ધન મળ્યું છે તે મારા પ્રારબ્ધનુ છે પણ આવી માન્યતા તદ્દન ભૂલભરેલી છે; કારણ કે તેણે મેળવેલા ધનમાં અનેકનુ પ્રારબ્ધ જોડાયલુ હાય છે અને તેઓ કાઈ ને કાઈ નિમિત્તથી પોતાના ભાગ લઇ લે છે. સ્વજન, કુટુંબવગ, નાકર, ચાકર, ડૉકટર, વકીલ વગેરે પેાતાના ભાગ લીધા વગર છેાડતા નથી.
卐
5
5
જેતા જેના ભાગ હાય છે તેમને જે તે ન આપે અને ઘણી જ કંગાલ હાલતમાં રહે, તે એક દિવસ સઘળું ધન નાશ પામી જાય છે અને પોતે સાચા કઇંગાલ અની જાય છે.
5
5
જો મેળવેલુ ધન પેાતાને જ ભાગવવાનું હોય તેા ધન હાવા છતાં કેમ મરી જાય છે ? જ્યારે બધું ધન થઈ રહે ત્યારે મરવુ જોઇએ. લાખાની સ`પત્તિ પાતાની પાછળ મૂકી જતા જોવાય છે, અને પાછળથી તેને ઉપભાગ કરનારા બીજા જ હાય છે તેા પછી કેવી રીતે કહી શકાય કે જેને જે કંઇ મળે છે તે તેના જ ઉપભાગ માટે હાય છે?
ந
5
5
જ્યારે માણસ જન્મે છે ત્યારે તેની પાસે સુતરના તાંતણે